wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

128 ધો7 પ્ર14 સત્ર2 સાવિ ખાલીજગ્યા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો ને ________કહે છે

a)

સંસાધન

b)

ઉપગ્રહ

2.

સંસાધનો રાષ્ટ્રીય ___________ ની કરોડરજ્જુ છે

a)

અર્થતંત્ર

b)

સુરક્ષા

3.

સંસાધનોના બે પ્રકાર છે કુદરતી અને ___________

a)

માનવ નિર્મિત

b)

સ્વયં ઉપલબ્ધ

4.

_________ સંસાધનો મર્યાદિત છે

a)

કુદરતી

b)

આકસ્મિક

5.

સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો __________ ઉપયોગ

a)

વિવેકપૂર્ણ

b)

નહિવત

6.

ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઊગે છે તેને આપણે _________ કહીએ છીએ

a)

જમીન

b)

આકાશ

7.

ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા,માટીની રજ કે જે અજૈવિક છે એને _____________ક હે છે

a)

રેગોલીથ

b)

રેમ્બોદીંગ

8.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીન ને કુલ _________ પ્રકારમાં વહેંચવામાં આવી છે.

a)

b)

૧૧

9.

જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે ________ દ્વારા થાય છે.

a)

હવા

b)

મચ્છર

10.

_________.એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી.

a)

ભૂમિ સંરક્ષણ

b)

ભૂમિ મહાપાત્ર

11.

પૃથ્વી પરનું પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે __________ ટકા જેટલું છે.

a)

b)

૩૩

12.

પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ___________ છે.

a)

વરસાદ

b)

ઓક્સીજન

13.

વર્ષો પહેલા માનવી શિકાર માટે __________ માંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો.

a)

પથ્થર

b)

અણુ

14.

__________ અને ચીડના લાકડામાંથી રમત-ગમતના સાધનો બને છે.

a)

દેવદાર

b)

વાંસ

15.

રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના ________ ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.

a)

૩૩

b)

૬૬