NEW
Font size
Worksheets2 ધો7 સાવિ પ્ર1 NMMS
Total questions: 15
Worksheet time: 8mins
રાજપૂત રાજાઓ બહાદુર અને ટેકીલા હતા...
ખરું
ખોટું
રાજપૂત યુગ ક્યારે ગણાય છે?
ઇ.સ.500થી800
ઇ.સ.700થી1200
ઇ.સ.પૂર્વે900થી1400
ઇ.સ.140થી190
ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા?
સૂર્યદેવ
ચંદ્રદેવ
રાજા ભોજ
અકબર
ભારતની રાજપુતાણી ઓ જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણમેદાનમાં નીકળી પડતી....
કહી ન શકાય
ખોટું
ખરું
ચંદેલ રાજ્યના મુખ્યનગરો ક્યાં ક્યાં હતા?
દિલ્હી,અમદાવાદ,દેવ પ્રયાગ
મથુરા,કાશી
ખજુરાહો,કાલીન્જર, મહોબા
વિશાખપટ્ટનામ,પુડુચેરી
પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્રે કોના આક્રમણ ને અટકાવ્યું?
અકબર
ઔરંગઝેબ
મોહંમદ ગઝની
અંગ્રેજો
ઇ.સ.820 માં પરમાર વંશની સ્થાપના કોણે કરી?
શિવસિંહ
ચાંદદેવ
યશોવર્મા
કૃષ્ણરાજ
માળવા નો પ્રદેશ પ્રાચીનકાળથી ક્યાં રાજ્ય તરીકે ઓળખાય છે?
કાશી
ધોળકા
અવંતી/ઉજજેન
દ્વારિકા
રાજા ભોજે બનાવેલ ભોજપુર નગર હાલ/અત્યારે ભારતમાં ક્યાં નામે પ્રચલિત છે?
ઉજજેન
શીંગણપુર
ભોપાલ
આગ્રા
પરમારવંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતો?
ભોજ
સિયક
મુંજ
આનંદવર્મા
બારમી સદીના આરંભમાં રાજાઅજયરાજે બનાવેલ અજયમેરુ નગર પાછળથી ક્યાં નામે ઓળખાયું?
આગ્રા
અજમેર
શાકમ્ભરી
અમદાવાદ
શાકમ્ભરી ના ચાહમાન(ચૌહાણ)વંશનો સ્થાપક કોણ હતો?
વિક્રમદિત્ય
સુલેશવર્મા
જયસિંહ
વાસુદેવ
ઇ.સ.1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈ ના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને ક્યાં રાજાએ સજ્જડ હાર આપી?
ચંદદેવ
સોમેશ્વર
પૃથ્વીરાજ ચૌહાણ
ગોવિંદચંદ્રે
ઇ.સ.1192 માં ક્યાં રાજા ની હારથી દિલ્લીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો?
રઘુવંશી
મીનળદેવી
યજ્ઞવર્મા
પૃથ્વીરાજ ચૌહાણ
ગુજરાત ના સોલંકી રાજા જયસિંહ ના કુંવરી ના લગ્ન ચૌહાણ વંશ ના ક્યાં રાજા સાથે થયા હતા?
અર્ણોરાજ
સુખદેવ
વાસુદેવ
કુમારપાળ
