NEW
Font size
Worksheets141 ધો6 પ્ર12 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા માટે લીલા રંગનો ઉપયોગ થાય છે.
ખરું
ખોટું
નકશામાં ખેતી ધરાવતો પ્રદેશ દર્શાવવા માટે પીળા રંગનો ઉપયોગ થાય છે.
ખરું
ખોટું
નકશામાં રેલમાર્ગ દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે.
ખોટું
ખરું
ભારત એક વિશાળ ભૂમિભાગ છે, એ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે.
ખરું
ખોટું
ભારતની દક્ષિણે હિમાલય પર્વતમાળા આવેલી છે.
ખોટું
ખરું
નકશામાં જુદી-જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગત દર્શાવવામાં કેટલાક વિશિષ્ટ ચિન્હોનો ઉપયોગ થાય એને રૂઢ સંજ્ઞા કહે છે.
ખરું
ખોટું
પૃથ્વી પરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બન્ને સ્થળ ના નકશા ઉપર ના અંતર વચ્ચેના ગુણોત્તરને વિશિષ્ટ માપ કહે છે.
ખોટું
ખરું
ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે.
ખરું
ખોટું
હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે.
ખરું
ખોટું
તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની દક્ષિણ દિશા છે.
ખોટું
ખરું
નેશનલ એટલાસ થિમૈંટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કોલકાતામાં આવેલી છે, તે વિતરણ દર્શાવતા નકશાઓ નું નિર્માણ કરે છે.
ખરું
ખોટું
નકશામાં જોઇ શકાય છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એ ગુજરાત રાજ્યના પડોશી રાજ્યો છે.
ખરું
ખોટું
નાના માપના નકશા ના ચાર પ્રકાર છે: એટલાસ,કેડેસ્ટ્રલ, સ્થળવર્ણન અને ભીંત નકશા.
ખરું
ખોટું
પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટીતંત્ર નો ઇતિહાસ દર્શાવતા નકશા ઉદ્યોગિક નકશા કહેવાય છે.
ખોટું
ખરું
વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો,ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને સાંસ્કૃતિક નકશા કહે છે.
ખોટું
ખરું
