NEW
Font size
Worksheets287 PSE સામાન્યજ્ઞાન ભાગ5
Total questions: 14
Worksheet time: 7mins
ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા કઈ?
ભરેલો અગ્નિ
હિન્દ અને બ્રિટાનિયા
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે?
કરણ ઘેલો
સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
માનવીની ભવાઈ
નીચેનામાંથી હાસ્ય લેખક કોણ છે?
ઉમાશંકર જોશી
વિનોદ ભટ્ટ
જીવરામ ભટ્ટ કઈ કૃતિનું યાદગાર પાત્ર છે?
ભટ્ટ નું ભોપાળુ
રાયનો પર્વત
ભદ્રંભદ્ર
મિથ્યાભિમાન
ક્યાં કેળવણીકાર 'મુછાળી મા' તરીકે ઓળખાય છે?
કાકા સાહેબ કાલેલકર
ગિજુભાઈ બધેકા
રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે?
ઝવેરચંદ મેઘાણી
સુન્દરમ્
'ગુજરાતનો નાથ' નવલકથાના લેખક કોણ છે?
પીતાંબર પટેલ
ક.મા.મુનશી
'સત્યના પ્રયોગો' એ કૃતિ .......... છે.
નવલકથા
આત્મકથા
જીવરામ જોશી એ સર્જેલ અમરપાત્ર એટલે ...........
મિયા ફુસકી
ભીમો
ક્યાં પર્વત પર નવનાથ, ચોસઠ જોગણી, ચોરાશી સિધ્ધ અને બાવન વીરના બેસણા છે?
ગબ્બર
ગીરનાર
તીર્થસ્થાન અને નદી અંગેનું ક્યુ જોડકું ખોટું છે?
સપ્તેશ્વર મહાદેવ - સાબરમતી
નીલકંઠધામ પોઇચા - નર્મદા
ગણપતિ મંદિર ઔઠોર - પુષ્પાવતી
આપેલ પૈકી એકેય નહીં
મંદિર અને તાલુકા અંગેનું ક્યુ જોડકું ખોટું છે?
ખોડલધામ કાગવડ, જસદણ તાલુકો
જલારામ વિરપુર, જેતપુર તાલુકો
રામદેવપીર મંદિર પીપળીધામ, પાટડી તાલુકો
પરબધામ, ભેસાણ તાલુકો
તીર્થસ્થાન અને તાલુકા - જિલ્લા અંગેનું કયું જોડકું ખોટું છે?
રણછોડરાય મંદિર, ડાકોર, તા.ડાકોર, જિ. ખેડા
શામળાજી મંદિર, તા. ભિલોડા, જિ. અરવલ્લી
તુલસીશ્યામ મંદિર, તા.ઉના જિ. ગીર સોમનાથ
બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા તા.મહુવા, જિ. ભાવનગર
સંત અને સમાધિ અંગેનું કયું જોડકું ખોટું છે?
મેકરણ કાપડી - ધ્રાંગ જિ.કચ્છ
દેવળદે - કોળિયાક, જિ.ભાવનગર
ગોરખનાથ - કચ્છનો હબા ડુંગર
ભાણ સાહેબ - કમિજલા, જિ.અમદાવાદ
