NEW
Font size
S
M
L
XL
WorksheetsGeneral knowledge quiz 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાતના ગૃહમંત્રી કોણ છે ?
a)
અમિત શાહ
b)
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
c)
પ્રદીપસિંહ જાડેજા
d)
રાજનાથસિંહ
2.
ગુજરાતની સૌપ્રથમ લૉ યુનિર્વસિટી ક્યાં છે
a)
ગાંધીનગર
b)
અમદાવાદ
c)
સુરત
d)
જૂનાગઢ
3.
રાજઘાટ કોની સમાધિ છે
a)
મોરારજી દેસાઈ
b)
ગાંધીજી
c)
રાજીવ ગાંધી
d)
ચૌધરી ચરણસિંહ
4.
ગુજરાતની રાજ્યસભાની સીટો કેટલી છે
a)
182
b)
11
c)
26
d)
52
5.
ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલુંcછે
a)
પૂર્વ
b)
પચ્છિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
6.
અમદાવાદ નું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવેcછે
a)
28
b)
5
c)
34
d)
43
7.
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે
a)
સાબરમતી
b)
નર્મદા
c)
બનાસ
d)
સરસ્વતી
8.
ગુજરાતમાં વસ્તીની દર્ષ્ટિ એ સૌથી મોટો જિલ્લો કયો છે
a)
ગાંધીનગર
b)
કચ્છ
c)
અમદાવાદ
d)
સુરત
9.
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટ્રિ એ સૌથી મોટો જિલ્લો કયો છે
a)
અમદાવાદ
b)
કચ્છ
c)
ગાંધીનગર
d)
બનાસકાંઠા
10.
ભારતમાં સૌથી પહેલું જનતા કર્ફ્યુ ક્યારે લાગ્યું ?
a)
21 માર્ચ
b)
22 માર્ચ
c)
23 માર્ચ
d)
25 માર્ચ
Reset
