NEW
Font size
Worksheets324 PSE સામાન્યજ્ઞાન ભાગ8
Total questions: 14
Worksheet time: 7mins
શ્રાવણી પૂનમ ક્યાં નામે ઉજવાય છે?
રક્ષાબંધન
નાળિયેરી પૂનમ
બળેવ
આપેલ તમામ
કયા દિવસે શીતળા માતાની પૂજા કરવાનો વિશેષ મહિમા છે?
શ્રાવણ વદ સાતમ
ભાદરવા સુદ સાતમ
જન્માષ્ટમી નો તહેવાર ક્યારે આવે છે?
ભાદરવા સુદ આઠમ
શ્રાવણ વદ આઠમ
પર્યુષણ ક્યાં ધર્મના લોકોનો તહેવાર છે?
હિન્દુ
જૈન
પારસી
બૌદ્ધ
ગણેશ ચતુર્થી નો તહેવાર ક્યારે આવે છે?
ભાદરવા વદ ચોથ
ભાદરવા સુદ ચોથ
શ્રાદ્ધ પક્ષની શરૂઆત ક્યારે થાય છે?
ભાદરવા વદ એકમ
ભાદરવી પૂનમ
આસો મહિનાની પૂનમને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
માણેકઠારી પૂનમ
કોજાગરી પૂનમ
શરદ પૂર્ણિમા
આપેલ તમામ
ક્યાં દિવસે ક્ષત્રિયો શસ્ત્ર પૂજા કરે છે?
વિજયાદશમી
હોળી
દિવાળી
દિવાસો
ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
15 ઓગસ્ટ
26 જાન્યુઆરી
એક એપ્રિલ
1 મે
તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે?
મોઢેરા
પાટણ
વડનગર
સિધ્ધપુર
પતેતી ક્યાં ધર્મના લોકોનો તહેવાર છે?
જૈન
શીખ
ખ્રિસ્તી
પારસી
ડાંગ દરબાર ક્યાં મહિનામાં યોજાય છે?
માગશર
પોષ
ફાગણ
ચૈત્ર
સમર ફેસ્ટિવલ ક્યાં સ્થળે ઉજવાય છે?
પાલીતાણા
સોનગઢ
ગિરનાર
સાપુતારા
વૌઠાનો મેળો ક્યારે ભરાય છે?
કારતકી પૂર્ણિમા
આસો પૂર્ણિમા
