wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

India

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતની રાજધાની કઈ છે?

a)

દિલ્હી

b)

લખનઉ

c)

ગાંધીનગર

d)

અમદાવાદ

2.

ભારતના વડાપ્રધાન નું નામ શું છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

આનંદીબેન પટેલ

d)

અટલબિહારી બાજપેઈ

3.

ભારતની ઉત્તરમાં કઈ પર્વતમાળા આવેલી છે?

a)

અરવલ્લી

b)

વીંધ્યચાલ

c)

હિમાલય

d)

સાપુતારા

4.

ભારતની દક્ષિણે કયો દેશ આવેલ છે?

a)

ચીન

b)

જાપાન

c)

શ્રીલંકા

d)

પાકિસ્તાન

5.

ભારતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે?

a)

પશ્ચિમ બંગાળ

b)

ગુજરાત

c)

ઉત્તરપ્રદેશ

d)

તામિલનાડુ

6.

ભારતનો સૌથી મોટો ધોરીમાર્ગ કયો છે?

a)

N.H. 1

b)

N.H .7

c)

N. H. 8

d)

N.H. 35

7.

ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે?

a)

ગુજરાતી

b)

હિન્દી

c)

મરાઠી

d)

સંસ્કૃત

8.

ભારત ની રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

હોકી

b)

ક્રિકેટ

c)

આઈસ હોકી

d)

બાસ્કેટ બોલ

9.

ભારતની મધ્યમાં કયું વૃત પસાર થાય છે?

a)

મકરવૃત

b)

કર્કવૃત્ત

c)

વિષુવવૃત

d)

ઉત્તરવૃત

10.

મહારાષ્ટ્ર ની રાષ્ટ્રભાષા કઈ છે?

a)

મરાઠી

b)

મદ્રાસી

c)

મલયાલમ

d)

કન્નડ

11.

ભારતની વાયવ્ય બાજુ એ કયો દેશ આવેલો છે?

a)

પાકિસ્તાન

b)

નેપાળ

c)

ભૂટાન

d)

શ્રીલંકા

12.

મધ્યપ્રદેશનું પાટનગર કયું છે?

a)

રાંચી

b)

ભોપાલ

c)

ધાર

d)

ગુવાહાટી

13.

ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

રાજેન્દ્ર પ્રસાદ

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

ગાંધીજી

14.

ભારતને આઝાદી કયારે મળી?

a)

15 ઓગસ્ટ 1947

b)

15 ઓગસ્ટ 1950

c)

26 જાન્યુઆરી 1950

d)

26 જાન્યુઆરી 1947

15.

ભારતની સૌથી મોટી નદી કઈ છે?

a)

ગંગા

b)

યમુના

c)

નર્મદા

d)

કૃષ્ણા

16.

ભારતનું વસ્તીની દ્રષ્ટિએ મોટું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

ઉત્તરપ્રદેશ

d)

મધ્ય પ્રદેશ