wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science S.T.D. 6 Sem 2 ch 1

Total questions: 15

Worksheet time: 45mins

Name
Class
Date
1.

આપણા વેદો કુલ કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

4

2.

સૌથી પ્રાચીન વેદ કયો છે

a)

ઋગ્વેદ

b)

સામવેદ

c)

યજુર્વેદ

d)

અથર્વવેદ

3.

વેદો કઈ ભાષામાં લખાયા હતા ?

a)

હિન્દી

b)

ગુજરાતી

c)

પ્રાક સંસ્કૃત

d)

તમિલ

4.

ઋચાઓ ના સમૂહો ને શુ કહે છે ?

a)

પુનરૂક્તિ

b)

સુક્ત

c)

પદ્ય

d)

સામવેદ

5.

ક્યાં ગામની કબરમાંથી 33 સોનાના મણકા નીકળ્યા હતા

a)

બ્રહ્મ

b)

આમ્રપાલી

c)

કુબેર

d)

આંચ

6.

ઋગ્વેદમાં ક્યાં ઋષિએ નદી સાથે સંવાદ કરેલો હતો

a)

સાંદિપની

b)

મહર્ષિ વ્યાસ

c)

વિશ્વામિત્ર

d)

અત્રિ

7.

વેદોની પ્રાર્થનાઓની રચના કરી તેઓ પોતાને શુ કહેતા હતા ?

a)

પંતજી

b)

પંડિત

c)

આર્યો

d)

અનર્યો

8.

'મહાપાષાણ' શબ્દનો અર્થ શું થાય ?

a)

મોટા માણસ

b)

મોટા ગામ

c)

મોટુ પુસ્તક

d)

મોટા પથ્થર

9.

યુદ્ધના દેવતા કોણ હતા?

a)

અગ્નિ

b)

સોમ

c)

ઇન્દ્ર

d)

કોઈ નહીં

10.

હજારો વર્ષોથી વેદોને કર્ણોપકર્ણ સાંભળીને યાદ રખાય હોવાથી તેને ................ કહેવાય છે ?

a)

પુસ્તક

b)

શ્રુતિગ્રંથો

c)

મોટા થોથા

d)

મહાન પુસ્તકો

11.

વેદકાલીન સમાજજીવન મા ક્યાં પ્રાણીઓનું વિશેષ મહત્વ હતું

a)

ઘોડા અને ગાયો

b)

બકરી અને ભેંસ

c)

હાથી અને ઘોડા

d)

ઊંટ અને ઘેટાં

12.

વિવિધ યજ્ઞો અને અનુષ્ઠાન કરવાનું કામ કોણ કરતું હતું ?

a)

રાજા

b)

પુરોહિત

c)

શૈનિક

d)

ઉપરના તમામ

13.

આર્ય લોકો પોતાના વિરોધીઓને શુ કહીને બોલાવતા હતા


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી

a)

ભાઈ

b)

દલાલ

c)

દુર્જન

d)

દસ્યું કે દાસ

14.

ક્યાં ગામમાંથી પુરાતત્વવિદોને ઘઉં, જાવ, ચોખા, દાળ, બાજરા અને તલના બી તેમજ કેટલાક જાનવરોના હાડકા પણ મળ્યા હતા

a)

બ્રહ્મ

b)

ગાંધાર

c)

ઈનામગામ

d)

પીપલીવાન

15.

ઋગ્વેદ ની રચના ક્યારે થઈ હોવાનું મનાય છે ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી

a)

ઇ.સ. પૂર્વે 600 -700 વર્ષ પહેલા

b)

ઇ.સ. પૂર્વે 3000 - 3500 વર્ષ પહેલા

c)

ઇ.સ. પૂર્વે 2000 વર્ષ પહેલા