WorksheetsBhugol quize gk
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
પુર્ણા અભયારણ્ય કયાં આવેલું છે.
a)
ડાંગ
b)
નવસારી
c)
સુરત
d)
પંચમહાલ
2.
ગુજરાત ભારત ની કઇ દિશામાં આવેલ છે
a)
પુર્વ
b)
પશ્ચિમ
c)
ઉતર
d)
દક્ષિણ
3.
ગુજરાત ની ઉતર દક્ષિણ લંબાઈ કેટલા કિ.મી. છે.
a)
૫૬૦
b)
૫૦૦
c)
૫૯૦
d)
૬૧૧
4.
પ્રખ્યાત પારનેરાની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલ છે.
a)
વલસાડ
b)
દાહોદ
c)
અરવલ્લી
d)
દેવભૂમિ દ્વારકા
5.
ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે
a)
સાબરમતી
b)
મેશ્વો
c)
તાપી
d)
સરસ્વતી
6.
ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યારે થઈ
a)
૧૮૫૩
b)
૧૮૫૫
c)
૧૯૫૩
d)
૧૯૩૫
7.
લુણાવાડા કયા જિલ્લાનું મુખ્ય મથક છે.
a)
મહિસાગર
b)
અરવલ્લી
c)
મહેસાણા
d)
સાબરકાંઠા
8.
ગુજરાત સ્થાપના દિન ક્યારે ઉજવવામાં આવે છે.
a)
૧ એપ્રિલ
b)
૩૧ મે
c)
૧ મે
d)
૫ જુન
9.
નીચેના પૈકી કયા જિલ્લા માંથી કર્કવૃત પસાર થતુ નથી
a)
ગાંધીનગર
b)
મહેસાણા
c)
અરવલ્લી
d)
આણંદ
10.
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે
a)
આજી
b)
સરસ્વતી
c)
સાબરમતી
d)
ભાદર
11.
હિરાકુંડ યોજના કઇ નદી પર આવેલ છે
a)
મહી નદી
b)
સતલુજ નદી
c)
મહા નદી
d)
કૃષ્ણા નદી
12.
તાંબામાં શું ભેળવવાથી પીતળ બને છે?
a)
જસત
b)
કાસુ
c)
કલાઇ
d)
એલ્યુમિનિયમ
100 %
