wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપણું ગુજરાત ભાગ 10

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પાલીતાણા શહેર કઇ નદીના કિનારે આવેલું છે?

a)

ભોગાવો

b)

ભાદર

c)

શેત્રુંજી

d)

સુખભાદર

2.

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયુ છે?

a)

ફ્લેમિંગો

b)

મોર

c)

પોપટ

d)

કબુતર

3.

શામળાજીનું પ્રસિદ્ધ યાત્રાધામ કયા જિલ્લામાં આવેલું છે?

a)

મહીસાગર

b)

બનાસકાંઠા

c)

ગાંધીનગર

d)

સાબરકાંઠા

4.

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયુ છે?

a)

ફ્લેમિંગો

b)

મોર

c)

પોપટ

d)

કબુતર

5.

આઝાદી પૂર્વે રાજવીઓના સંતાનો માટે ખાસ બનાવવામાં આવેલ રાજકુમાર કોલેજ સૌરાષ્ટ્રના કયા શહેરમાં આવેલી છે?

a)

સુરેન્દ્રનગર

b)

રાજકોટ

c)

ભાવનગર

d)

પોરબંદર

6.

ગુજરાતનું કયું સ્થળ પારસીઓનું કાશી કહેવાય છે?

a)

મહેસાણા

b)

ઉદવાડા

c)

સંજાણ

d)

અંજાર

7.

'જેને રામ રાખે તેને કોણ ચાખે 'નામ નું પદ કોણે રચ્યું છે'?

a)

કવિ ભોજા ભગત

b)

કવિ ધીરો

c)

પ્રેમાનંદ

d)

નરસિંહ મહેતા

8.

ફાગણી પૂનમે ભરાતો ગુજરાતનો કયો મેળો ખૂબ પ્રખ્યાત છે?

a)

તરણેતરનો મેળો

b)

ભવનાથનો મેળો

c)

અંબાજી નો મેળો

d)

ડાકોર નો મેળો

9.

ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે?

a)

લોકગીતો

b)

વધામણાં

c)

ફટાણા

d)

મરશિયા

10.

અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારા નું મૂળ નામ શું છે?

a)

ઝૂલતા મિનારા

b)

સિદી બશીરની મસ્જિદ

c)

સીદી સૈયદ ની મસ્જિદ

d)

અહમદ શાહ ની દરગાહ

11.

ભગવાન શિવનું સોમનાથ સિવાય કયું જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે?

a)

દારુકાવન

b)

વેદનાથ મહાદેવ

c)

બિલેશ્વર મહાદેવ

d)

ગંગેશ્વર

12.

નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો

a)

સિધ્ધપુર

b)

ચાણોદ

c)

કુબેર ભંડારી

d)

શુકલતીર્થ

13.

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?

a)

દમુ

b)

ભૂંગા

c)

ખોલકુ

d)

સાવકુ

14.

શંકરાચાર્ય ગુજરાતના દ્વારકામા સ્થાપેલ મઠ કયા નામે ઓળખાય છે?

a)

દ્વારકા મઠ

b)

શારદા મઠ

c)

દેવિકા મઠ

d)

ગોમતી મઠ

15.

ગુજરાત લોકસભાની બેઠકો કેટલી છે?

a)

૨૨

b)

૨૬

c)

૨૮

d)

૧૮૨

16.

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સંરક્ષણ પુરૂં પાડે છે?

a)

ઘુડખર

b)

કાળિયાર

c)

ફ્લેમિંગો પક્ષી

d)

રીંછ

17.

ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયુ પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?

a)

હાથી

b)

રીંછ

c)

સિંહ

d)

જીબ્રા

18.

હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

સુરેન્દ્રનગર

d)

મહેસાણા

19.

સ્થાપત્યકળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલો છે?

a)

ડભોઇ

b)

વડતાલ

c)

ડાકોર

d)

રાજપીપળા

20.

ગુજરાત મા આવેલ કયા રાજવીના શિલાલેખમાં વન્યજીવોના સંરક્ષણ અંગે ના નિયમો કોતરવામાં આવેલા છે?

a)

સમ્રાટ અશોક

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

કુમારપાળ