NEW
Font size
Worksheets387 NMMS પ્ર2 ધો8 સાવિ
Total questions: 15
Worksheet time: 8mins
છોટા નાગપુર ની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?
મુંડા
સંથાલ
સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?
રેશમના કીડા ઉછેરવાનો
પશુપાલનનો
વનગુજ્જર અને લબાડી ના જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા ?
ગાયો - ભેંસો પાળવાનો
ઘોડા ઉછેરવાનો
મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?
શિકાર કરવાનો અને વન્ય પેદાશ નો સંગ્રહ કરવાનો
પશુપાલનનો
ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો કયો વ્યવસાય કરતા હતા ?
શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો
ખેતીનો
કુલ્લુનો ગદ્દી અને કશ્મીર નો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો ?
ઘેંટા - બકરા પાળવા નો
ગાયો - ભેંસો પાળવાનો
છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહ ક્યાં પ્રકારની ખેતી કરતા હતા ?
બાગાયતી
સ્થાયી
કઈ જનજાતિના લોકો કપડા વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા ?
ખોંડ
મુંડા
બીરસામુંડાનો જન્મ ક્યારે થયો હતો ?
15 નવેમ્બર,1875માં
15 ડિસેમ્બર, 1870 માં
'ઉલગુલાન ચળવળ' ક્યારે શરૂ થઈ હતી ?
ઇ.સ. 1895માં
ઇ.સ. 1887માં
અંગ્રેજ સરકારે બિરસા મુંડા ની ક્યારે ધરપકડ કરી હતી ?
ઇ.સ. 1875 માં
ઇ.સ.1895 માં
જેલમાંથી મુક્ત થતાં પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી ?
ઇ.સ. 1897 માં
ઇ.સ. 1895 માં
બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો ?
સફેદ રંગનો
લાલ રંગનો
રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહતો. તેના કારણોમાં ક્યુ એક કારણ સાચું નથી ?
ખેતપેદાશો સરકારે જ વેચવાની હતી.
જમીનનું વધારે પડતું મહેસુલ
અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન
વધાર્યું,કારણ કે. . .
ભારતની ગળીની માંગ વધવા લાગી
ભારતની ગળી ખૂબ જ સસ્તી હતી.
