Font size
WorksheetsSS TEAM KHAMBHA 1
Total questions: 10
Worksheet time: 5mins
ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસે
પ્રિન્સ હેનરીએ
વાસ્કો-દ-ગામાએ
બાર્થાલોમ્યુ ડાયઝે
બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ગુજરાતમાં નીચેનાપૈકી કયા એક સ્થળે શરુઆતમાં પોતાનું વેપારી મઠક સ્થાપ્યું ન હતું ?
સુરત
ખંભાત
ભરૂચ
અમદાવાદ
વાસ્કો-દ-ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી ?
ઈ.સ.1492માં
ઈ.સ.1496માં
ઈ.સ.1498માં
ઈ.સ.1505માં
નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે?
ઈ.સ 1600માં ઈંગ્લેન્ડના રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી હતી.
1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતાં સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રથમ કોઠી 1613માં સ્થાપી.
ઉપરોક્ત બધા યોગ્ય છે ?
ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે ઓળખ કોણે આપી ?
ક્રિસ્ટોફર કોલંબસે
અમેરિકો વેસ્પુચિ
બાર્થૉલોમ્યુ ડાયઝે
ફિનલેન્ડે
ભારતમાં ફિરંગીઓ(પોર્ટુગીઝો)ની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત રહી ?
દીવ,દમણ,અને પોંડિચેરી
પોંડેચેરી,માહે અને ચંદ્રનગર
પોંડેચેરી,માહે અને ગોવા
દીવ,દમણ,અને ગોવા
વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું ?
હૈદરઅલીનું
ઝામોરિનનું
ટીપુ સુલતાનનું
બાજીરાવનું
ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી ?
પોર્ટુગીઝ(ફિરંગી)
ડચ(વલંદાઓ)
ડેનિશ
ફ્રેન્ચ
ભારતમાં વેપાર કરવા ફ્રેંન્ચ પ્રજાનું આગમન ક્યારે થયું ?
ઈ.સ.1668
ઈ.સ.1670
ઈ.સ.1678
ઈ.સ.1692
ઈંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કઈ સાલમાં 'ઈસ્ટ ઈન્ડિયા કંપની'ની સ્થાપના કરી ?
1566
1498
1594
1600
