wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વમાં પ્રથમ સૂર્યોદય કયા દેશમાં થાય છે?

a)

જાપાન

b)

ચીન

c)

અલાસ્કા

d)

બ્રાઝિલ

2.

પૃથ્વીના મધ્ય ભાગ માંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત

b)

મકર વૃત

c)

વિષુવૃત

d)

એક પણ નહિ

3.

કોર્ણાકનું સૂર્યમંદિર નુ ચિત્ર ભારતીય ચલણની કઈ નોટમાં અંકિત કરવામાં આવ્યું છે?

a)

૧૦

b)

૨૦

c)

૫૦૦

d)

૨૦૦

4.

ભારતમાં રવિવારની રજા ક્યારથી શરૂ થયેલી છે?

a)

૧૦ જૂન ૧૮૮૭

b)

૧૦ જૂન ૧૮૮૬

c)

૧૦ જૂન ૧૮૦૦

d)

૧૦ જૂન ૧૮૯૦

5.

નીચેનામાંથી કયું અંગ સરકારનું અંગ નથી?

a)

ધારા સભા

b)

કારોબારી

c)

ન્યાયતંત્ર

d)

જાહેર સેવા

6.

ભારતનું કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે?

a)

જેસલમેર

b)

અજમેર

c)

જયપુર

d)

ઊદય ગઢ

7.

નીચેનામાંથી કયું પાત્ર રામાયણ માં આવતું નથી?

a)

વિભીષણ

b)

અંગદ

c)

નિષાદરાજ

d)

બરબરિક

8.

સોર પરિવારમાં સૂર્યથી સૌથી નજીક નો ગ્રહ કયો છે?

a)

મંગળ

b)

બુધ

c)

શુક્ર

d)

પૃથ્વી

9.

ગુજરાતના નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી કોણ છે?

a)

નીતીનભાઇ પટેલ

b)

ભુપેન્દ્રભાઈ પટેલ

c)

જવાહર ચાવડા

d)

અમિત શાહ

10.

સૂર્ય અને પૃથ્વી વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે?

a)

૨૧ કરોડ કિલોમીટર

b)

૨૨ કરોડ કિલોમીટર

c)

૧૫ કરોડ કિલોમીટર

d)

૧૮ કરોડ કિલોમીટર