NEW
Font size
Worksheetsરાઠોડ
Total questions: 12
Worksheet time: 6mins
(૧) રાજશ્રીને કોણે કેદ કરી હતી ?
દેવગુપ્ત
સમદ્રુગુપ્ત
ચદ્રં ગુપ્ત
વિષ્ણગુપ્ત
(૨) કયા બૌદ્ધ સાધની મદદથી હર્ષ વર્ધને ર્પોતાની બહને રાજશ્રીને વિધ્યનાં જગં લોમાં ‘સતી
થતી’ અટકામાં સફળતા મળી ?
નાગાર્જુન
પ્રભાકર
દિવાકર મિત્ર
જ્ઞાનેશ્વર
(૩) હર્ષવર્ધન કયા સ્થળે દર પાચં ધર્મપરિષદ અને દાન મહોત્સિોનું આયોજન કરતો ?
બનારસમાં
પ્રયાગમા
મથુરામાં
કનોજમાં
(૪) સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા ?
ભવભૂતિ
ભારવિ
કાલીદાસ
બાણભટ્ટ
(૫) હર્ષવર્ધનના સમયમાં કઇ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી ?
નાલુંદા
તક્ષશિલા
વલભી
વિક્રમશીલ
(૬) હર્ષવર્ધન સમયમાં વેપારને કારણે કયા શહરે માથી પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું ?
જીનિવા
પેરિસ
રોમ
ઇસ્તબૂલ
(૭) હર્ષવર્ધાને પ્રયાગમાં યોજેલ છઠ્ઠી ધર્મપરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી ?
A. ઇત્સિંગે
B. હ્ય- એન-ત્સાંગ
C. લાઓત્સેએ
D. ફાહિયાને
(૮) ચાલુક્ય વંશના કયા રાજાએ ‘અશ્વમેઘ’ યજ્ઞ કયો હતો ?
કીર્તિવર્માએ
B. મંગલેશે
C. પલુ કેશી બીજાએ
D.પલ કેશી પહેલાએ
ચાલુક્યુ વંશ ના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું ?
A. મંગલેશ લશે
કીર્તિવરમાં
યશોવર્માએ
પલુ કેશી પહેલા એ
(૮) ચાલુક્ય વંશના કયા રાજાએ ‘અશ્વમેઘ’ યજ્ઞ કયો હતો ?
કીર્તિવર્માએ
B. મંગલેશે
C. પલુ કેશી બીજાએ
D.પલ કેશી પહેલાએ
(૩) હર્ષવર્ધન કયા સ્થળે દર પાચં ધર્મપરિષદ અને દાન મહોત્સિોનું આયોજન કરતો ?
બનારસમાં
પ્રયાગમાં
મથુરામાં
કનોજમાં
(૬) હર્ષવર્ધન સમયમાં વેપારને કારણે કયા શહરે માથી પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું ?
જીનિવા
પેરિસ
રોમ
ઇસ્તબૂલ
