wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

આપણા દેશમાં આપણુ રાજ્ય તેને શું કહે છે?

a)

લોકશાહી

b)

સ્વરાજ

c)

પર રાજ

d)

એક પણ નહીં

2.

ભારતમાં રાષ્ટ્રવાદ ની ભાવના પેદા કરનારા પરીબળો મુખ્યત્વે કેટલા હતા?

a)

3

b)

4

c)

5

d)

6

3.

અંગ્રેજોની કરી નીતિએ ભારતને પાયમાલ કર્યું?

a)

બેવડી

b)

તેવડી

c)

આર્થિક

d)

એક પણ નહીં

4.

કયા પરિબળને કારણે પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ?

a)

શિક્ષણ

b)

વર્તમાન પત્રો

c)

વાહન અને સંદેશા વ્યવહાર

d)

એક પણ નહીં

5.

આ કોનો ફોટો છે?

a)

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

b)

સુરેન્દ્રનાથ બેનરજી

c)

ગોપાલ કૃષ્ણ

d)

લોકમાન્ય તિલક

6.

કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઇ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી?

a)

એ ઓ હ્યુમ

b)

ડેલ હૉઉસી

c)

વિલિયમ બેન્ટિક

d)

એક પણ નહીં

7.

હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી

a)

1885

b)

1886

c)

1887

d)

1889

8.

બંગાળનું વિભાજન કયા વાઈસરોયે કર્યુ હતું?

a)

વેંલેસ્લિ

b)

બેન્ટિક

c)

લોર્ડ કર્ઝન

d)

કોઈ એ નહીં

9.

જે દિવસે બંગાળામાં ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?

a)

શોક દિન

b)

વિભાજન દિન

c)

અલગ દિન

d)

મહાત્મા દિન

10.

બંગભંગની લડતના મુખ્ય કેટલા લક્ષણો હતા?

a)

2

b)

3

c)

4

d)

5

11.

મવાળવાદી નેતાઓ માં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી

a)

લાલા લજપતરાય

b)

બાળ ગંગાધર ટિળક

c)

બિપિન ચંદ્ર પાલ

d)

દાદાભાઈ નવરોજી શું

12.

આ ફોટો કોનો છે?

a)

સુરેન્દ્રનાથ બેનરજી

b)

ગોપાલ કૃષ્ણ

c)

દાદાભાઈ નવરોજી

d)

લોકમાન્ય ટિળક

13.

સુભાષચંદ્ર બોઝ નો જન્મ ઓડિશાના કયા ગામમાં થયો હતો

a)

કટક

b)

ટંકારા

c)

મોરબી

d)

એક પણ નહીં

14.

સુભાષચંદ્ર બોઝ ની માતા નું નામ શું હતું?

a)

લીલાવતી

b)

માયાવતી

c)

પ્રભાવતી

d)

એક પણ નહીં

15.

સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કયારે કરી?

a)

1942

b)

1943

c)

1944

d)

1945