wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Special Day 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૮ ઓકટોબરે કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

વિશ્વ શિક્ષક દિવસ

d)

હવાઇદળ દિન

2.

૨૪ ઓકટોબરે કયો દિવસ ?

a)

યુ.એન. દિન, માનવ હક્ક દિન

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

વિશ્વ શિક્ષક દિવસ

d)

વિશ્વ પર્યાવરણ દિવસ

3.

૧૪ નવેમ્બર કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

બાળદિન

c)

વિશ્વ શિક્ષક દિવસ

d)

વિશ્વ પર્યાવરણ દિવસ

4.

૧ ડિસેમ્બર કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

વિશ્વ એઇડ્સ દિન

d)

વિશ્વ પર્યાવરણ દિવસ

5.

૪ ડિસેમ્બર કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

વિશ્વ એઇડ્સ દિન

d)

નૌસૈના

6.

૧૩ ડિસેમ્બર કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

કિસાન દિવસ

d)

વિશ્વ પર્યાવરણ દિવસ

7.

૧૨ જાન્યુઆરી કયો દિવસ ?

a)

યુવક દિવસ

b)

ગુજરાતી દિન

c)

શિક્ષક દિન

d)

ગણિત દિન

8.

૧૫ જાન્યુઆરી કયો દિવસ ?

a)

વિશ્વ હિન્દી દિન

b)

સેના દિન

c)

વિશ્વ નિરક્ષરતા દિન

d)

ગણિત દિન

9.

૨૬ જાન્યુઆરી કયો દિવસ ?

a)

વિશ્વ હિન્દી દિન

b)

વિશ્વ સાક્ષરતા દિન

c)

પ્રજાસત્તાક દિન

d)

ગણેશ જયંતિ

10.

૩૦ જાન્યુઆરી કયો દિવસ ?

a)

વિશ્વ યોગ દિવસ

b)

વિશ્વ વસ્તી દિવસ

c)

વિશ્વ પર્યાવરણ દિવસ

d)

શહિદ દિન