Worksheetsએકમ 14 એશિયા
Total questions: 15
Worksheet time: 11mins
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
ગોડવીન ઓસ્ટિન
માઉન્ટ એવરેસ્ટ
તિબ્બત
કિલિમાન્જારો
દુનિયાના છાપરા તરીકે કોણ ઓળખાય છે
ભારત
ગુજરાત
તિબ્બત
નેપાળ
વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે
તિબ્બત
ઇથોપિયા
દક્ષિણ નો ઉચ્ચપ્રદેશ
ઉત્તર પ્રદેશ
મૃત સરોવરમાં સાથી ડૂબી જવાતું નથી?
પાણીની ઘનતા વધારે છે
માણસ ની ઘનતા વધારે હોય છે
પાણી ભારે હોય છે
માણસ હલકો હોય છે
નીચેનામાંથી કયું સરોવર મીઠા પાણીનું નથી
દલ
વુલર
ઢેબર
કાસ્પીયન
નીચેનામાંથી કયું સરોવર ખારા પાણીનું નથી
મૃત
ચિલ્કા
પુલિકટ
ટૉન્ગ કિંગ
એશિયા ખંડમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો દેશ કયો છે?
ભારત
ચીન
નેપાળ
બાંગ્લાદેશ
નેપાળ માં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?
10
30
20
40
વ્રજ દાનવોની વિહારભૂમિ તરીકે ઓળખાતો દેશ કયો છે
ભારત
ભૂતાન
શ્રીલંકા
નેપાળ
સિંહ દ્વીપ તરીકે કયો દેશ ઓળખાય છે
શ્રીલંકા
ભારત
પાકિસ્તાન
એક પણ નહીં
ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે
માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ ગોડવીન ઓસ્ટિન
હિમાલય
એક પણ નહીં
એશિયા ખંડમાં નીચેનામાંથી કયું રણ આવેલું નથી
ગોબી નું રણ
અરેબિયા નું રણ
સહારા નું રણ
થરનું રણ
ફોટો કયા રણનો છે
સહારા નું રણ
થરનું રણ
કચ્છનું રણ
એક પણ નહીં
વિશ્વના સૌથી વધુ વરસાદ ભાગો કયા છે
અમેરિકા
રાજસ્થાન
ચેરાપુંજી
કચ્છનું રણ
ચીન ની દિવાલ કયા ખંડમાં આવેલી છે
ચીન
ભારત
આફ્રિકા
એશિયા
