NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 15
Worksheet time: 8mins
સૂર્યના કુટુંબ ને શું કહેવામાં આવે છે?
સૌર પરિવાર
સૌર યાત્રા
સુર્ય જાત્રા
એક પણ નહીં
માટી થી બનેલા આવરણ ને નીચેના માંથી શુ કહે છે?
મૃદાવરણ
ઘનાવરણ
શિલાવરણ
આપેલા તમામ
પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો ના પીગળેલા રસ ને શું કહે છે?
મેગ્મા
જ્વાળામુખી
પાણી
એક પણ નહીં
પૃથ્વી પરના પાણીના જથ્થા ના 97% ભાગનું પાણી ક્યાં આવેલું છે?
ઘૃવૉ પર
તળાવો મા
સમુદ્રો મા
ક્યાંય નહીં
વરસાદ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
વૃષ્ટિ
સૃષ્ટિ
દ્રષ્ટિ
એક પણ નહીં
વાતાવરણમાં ઓક્સિજન વાયુ કેટલા ટકા રહેલો છે?
22
23
21
20
નાઇટ્રોજન કયા વાયુ ના જલદપણા ને મદદ કરે છે
કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન
ઓક્સિજન
એક પણ નહીં
સૌર પરિવાર માં કયો એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે?
બુધ
ગુરુ
શુક્ર
ઉપર માંથી એક પણ નહીં
વૃક્ષો કાપવાથી કયા વાયુ નું પ્રમાણ વધે છે?
ઓક્સિજન
નાઇટ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઇડ
વાતાવરણ મા મુખ્ય પ્રવાહી ઘટક કયો છે?
ભેજ
વરાળ
પાણી
એક પણ નહીં
વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલો મીટર સુધી વિસ્તરેલું છે?
1100
1200
1600
1500
જીવાવરણ ને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવેલું છે?
1
2
3
4
કોના દ્રારા જમીન પર એકાએક અજવાળું કે અંધારું થતુ નથી?
વાતાવરણ
સુર્ય
રજકણો
વાદળ
કયા આવરણ ના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ?
વાતાવરણ
જલાંવરંણ
મૃદાવરણ
જીવાવરણ
પૃથ્વીનો પોપડો કેટલાથી કેટલા કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે?
84 થી 100
94 થી 100
54 થી 100
64 થી 100
