wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઇકોનોમિક્સ

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

માહિતી સ્ત્રોતો કેટલા પ્રકારના હોય છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

વિવિધ પ્રકારના

2.

પ્રાથમિક સ્ત્રોતમાં મુખ્યત્વે ____________ હોય છે.

a)

સંશોધકનો મૌલિક વિચાર

b)

સંસ્થાગત વિચાર

c)

એક થી વધુ વિચારો નો સમૂહ

d)

કોઈ નહીં

3.

ભાષણ / વ્યાખ્યાનને કયા પ્રકારના માહિતી સ્ત્રોત ગણવામાં આવે છે?

a)

પ્રાથમિક

b)

દ્રિતીય

c)

તૃતીય

d)

કોઈ પણ નહીં

4.

નીચેના માંથી કઈ આત્મકથા નથી?

a)

Wings of Fire

b)

Race of My Life

c)

Discovery of India

d)

Long Walk to Freedom

5.

નીચેના માંથી કયા ભારતીયને ઇકોનોમિક્સ વિષયમાં નોબલ પુરસ્કાર મળેલ છે?

a)

કૈલાશ સત્યાર્થી

b)

સી. વી. રમણ

c)

વેંકટ રમન રામક્રિષ્ના

d)

અભિજીત બેનર્જી

6.

નીચેના માંથી કયો Bibliographic Database (બિબ્લીઓગ્રાફી) છે?

a)

Scopus

b)

Shodh Chakra

c)

Google Scholar

d)

Shodhganga

7.

ભારતની બધીજ યુનિવર્સિટી ગ્રંથાલયના પુસ્તકોની માહિતી નીચેનામાંથી કયા કેટલૉગ પર છે?

a)

WorldCAT

b)

INDCAT

c)

WebOPAC

d)

Shodh Chakra

8.

મફતમાં જર્નલ આર્ટીકલ નીચેના માંથી કયા માહિતી સ્ત્રોત પરથી મળેલ છે?

a)

JGate Plus (JCCC)

b)

Directory of Open Access Books

c)

Directory of Open Access Journals

d)

કોઈ પણ નહીં

9.

ડોલર નો ભારતીય રૂપિયામાં ભાવ કઈ સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે?

a)

Reserve Bank of India

b)

World Bank

c)

United Nations

d)

Ministry of Finance

10.

નીચેના માંથી કયું Citation Management Tool છે?

a)

Web of Science

b)

Dimensions

c)

Zotero

d)

Scopus