wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજના પ્રશ્નો -6 થી 8 ન ઓનલાઈન ક્વિઝ -નૌસિલ પટેલ ફોરણા

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે

a)

સાબરમતી

b)

બનાસ

c)

નર્મદા

d)

તાપી

2.

ગુજરાતની અંબા તરીકે કઈ નદી ઓળખાય છે

a)

સાબરમતી

b)

સરસ્વતી

c)

ભાદર

d)

નર્મદા

3.

કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગર જિલ્લાને ગુજરાતનો જિલ્લો બનાવવામાં આવ્યો હતો

a)

હિતેન્દ્રભાઈ દેસાઈ

b)

ભુપેન્દ્ર પટેલ

c)

બળવંતરાય મહેતા

d)

નરેન્દ્ર મોદી સાહેબ

4.

ગુજરાતનું સૌપ્રથમ ખાનગી બંદર ક્યુ છે?

a)

ઘોઘા

b)

પીપાવાવ

c)

અલંગ

d)

માંડવી

5.

નીચેના વિધાનોમાં ક્યુ વિધાન ખોટું છે?

1 .ગુજરાત ની સૌથી મોટી નદી સાબરમતી છે

2.ગાંધીજી જન્મ ભાવનગર થયો હતો

3.હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે

4.રાણકી વાવ પાટણમાં આવેલી છે

a)

વિધાન 1

b)

વિધાન 2

c)

વિધાન 3

d)

વિધાન 4

6.

કર્કવૃત ને બે વાર ઓળંગતી નદી કઈ છે

a)

નર્મદા

b)

ગંગા

c)

મહીં

d)

સાબરમતી

7.

ગુલામ વંશની સ્થાપના કયા શાસકે કરી હતી?

a)

ગ્યાસુદિન ખલજી

b)

કુતબુદિન ઐબક

c)

ગ્યાસુદિન બલ્બન

d)

ઇલતુત્મીશ

8.

ખોરાકમાં રહેલા પ્રોટીન ,કાર્બોદિત ,અને ચરબીનું પાચન કયા થાય છે

a)

જઠર

b)

મોટુ આંતરડું

c)

નાનું આંતરડું

d)

પકવાસય

9.

ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે

a)

બેચરાજી

b)

ચોટીલા

c)

અંબાજી

d)

મગરવાડા

10.

ગુજરાતમાં મળી આવેલ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ સ્થળ ક્યુ છે

a)

લોથલ

b)

રોજડી

c)

રંગપુર

d)

પ્રભાસ પાટણ

11.

ધોળાવીરા 'નામનું સ્થળ ક્યાં આવેલુ છે

a)

કચ્છ

b)

પાટણ

c)

રાજકોટ

d)

ખંભાત

12.

ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાં કોનો સમાવેશ થતો નથી ?

a)

બેચરાજી

b)

અંબાજી

c)

ચોટીલા

d)

પાવાગઢ