NEW
Font size
Worksheetsહિરેન શર્મા
Total questions: 15
Worksheet time: 5mins
કોલંબસ ક્યાનો વતની હતો
પોર્ટુગલ
ફ્રેન્ચ
ઇટાલી
બંગાળ
પ્લાસીનુ યુદ્ધ ક્યારે થયું
1756
1757
1758
૧૮૫૯
પૃથ્વીનો પોપડો આશરે કેટલા થી કેટલા કિલોમીટર ની જાડાઈ ધરાવે છે
54 થી 104
64 થી 120
64 થી 100
50 થી 130
કયો વાયુ ઓક્સિજનના જલદ પણા ને મદદ કરે છે
નાઇટ્રોજન
ઓઝોન
ઓક્સીજન
કાર્બન ડાયોક્સાઇડ
બંધારણ ઘડવાની શરૂઆત કઈ તારીખ થી થઈ?
9 જાન્યુ 1930
26 જાન્યુ 1950
9 ડિસે.1946
26 નવે 1949
બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતાં?
રાજેન્દ્ર પ્રસાદ
બી આર આંબેડકર
જવાહરલાલ નહેરુ
મૌલાના આઝાદ
સહાયકારી યોજના નો પ્રથમ શિકાર કોણ બન્યુ?
જૂનાગઢ
કર્ણાટક
અયોધ્યા
હૈદરાબાદ
ભારતમાં પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં શરૂ થઈ
મુંબઈ થી કલકત્ત
મુંબઈથી દિલ્હી
મુંબઈથી ગોવા
મુંબઈ થી થાણા
પા.પુસ્તક મા અં ફોટો કઇ આપત્તી દર્શાવે છે?
ભૂકંપ
પૂર
સુનામી
વાવાઝોડું
જંગલ મા લાગતી આગ ને શુ કહે છે?
દાવાનળ
પાણી નો નળ
ભૂસ્ખલંન
એકપણ નહીં
કોના સમય મા કલેક્ટર કહેવામાં આવ્યાં
વેંલેસ્લિ
ડેલહાઉસી
Warren hastings
કોઈ નહીં
વર્લ્ડ મીટીયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન નું ટૂંક મા નામ જણાવો
Who
wmo
Wlo
Wjo
આ પેલો ફોટો નીચેનામાંથી સાનો છે
વિધાનસભા
સંસદ ભવન
વિધાન પરિષદ
એક પણ નહીં
૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં બિહારમાં કોણે સંગ્રામની આગેવાની લીધી
નાના સાહેબ પેશ્વા
બહાદુર શાહ ઝફર
કુંવરસિંહ
બહાદુરસિંહ
આ ફોટો કોનો છે જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો ફાળો આપ્યો હતો
તાત્યા ટોપે
નાના સાહેબ પેશ્વા
કુંવરસિંહ
બહાદુર શાહ ઝફર
