NEW
Font size
WorksheetsKanani 1
Total questions: 20
Worksheet time: 10mins
ઓનલાઇન ટ્રેકિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે?
નામાંકન માં વધારો
શિક્ષણની ગુણવત્તા વધારવી
ડ્રોપ આઉટ રેટ ઘટાડવો
આરોગ્યપ્રદ આહાર
સ્પેશિયલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત બાળકોને ટ્રેનિંગ આપનાર ને શું કહેવામાં આવે છે?
બાલ ગુરુ
બાળ મિત્ર
વિદ્યા સહાયક
બાળ સખા
શાળા બહારના નવ થી ૧૪ વર્ષ સુધીના બાળકો માટે પ્રોગ્રામ ચલાવવામાં આવે છે?
સ્પેશિયલ ટીચિંગ પ્રોગ્રામ
સ્પેશિયલ ટ્રેકિંગ પ્રોગ્રામ
સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
સ્પેશિયલ ટ્રાન્સપોર્ટેશન પ્રોગ્રામ
શાળા બહારના નવ થી ૧૪ વર્ષ સુધીના બાળકો માટે સ્પેશિયલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત મહત્તમ કેટલા સમય સુધી, ટ્રેનિંગ આપી શકાય છે?
૨૪ માસ
૧૮ માસ
12 માસ
20 માસ
સીઝનલ હોસ્ટેલ માટે નીચેનામાંથી શું સાચું નથી?
બાળકોને રહેવા અને જમવાની સુવિધા
બાળકો માટે એક્સ્ટ્રા કોચિંગ ની વ્યવસ્થા
સરપંચ દ્વારા સંચાલન
એસ એમ સી દ્વારા સંચાલન
બ્રેઇલ લિપિ માટે નીચેનામાંથી શું સાચું નથી?
તેના શોધક લુઈ બ્રેઈલ ફ્રાન્સના હતા
આ લિપિ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે
આ લિપિ 8 બિંદુઓ પર આધારિત છે
લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર હોય છે
અલગ શબ્દ શોધો
નદી, તળાવ, ટાંકી, ઝરણું
નદી
તળાવ
ટાંકી
ઝરણું
ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની જ સોય વાપરું છું, પાંદડાં સીવી ઘર બનાવું છું, હું અનોખી પંખી કહેવાઉ છું
લક્કડખોદ
દરજીડો
કોયલ
સમડી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી?
1980
1986
1975
1991
NCERT ની સ્થાપના કયારે થઇ?
1965
1961
1691
1991
રૂપિયા 2 ના કેટલા ટકા 50 પૈસા થશે?
50
20
60
25
ગાંધીનગર જિલ્લો અત્યારે અસ્તિત્વમાં આવ્યો?
1954
1964
1974
1984
ગાંધીનગર જિલ્લો અત્યારે અસ્તિત્વમાં આવ્યો?
1954
1964
1974
1984
જો હવા ને પાણી કહેવામાં આવે, પાણીને લાલ, લાલ ને પીળો, પીળા ને લીલો કહેવામાં આવે તો લોહી નો રંગ કેવો હોય?
લીલો
પીળો
વાદળી
કેસરી
સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો હતો?
સરદાર વલ્લભભાઈ પટેલ
પંડિત જવાલાલ નેહરૂ
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો?
નાલંદા વિદ્યાપીઠ
તક્ષશિલા વિદ્યાપીઠ
પુષ્કર વિદ્યાપીઠ
વલ્લભી વિદ્યાપીઠ
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
વરાહમિહિર
નાગાર્જુન
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કોનું નામ છે?
કવિ સુન્દરમ્
કવિ કલાપી
કવિ દલપતરામ
નરસિંહ મહેતા
પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે?
હૃદય કુંજ
ગાંધી મંદિર
મહાત્મા મંદિર
કિર્તિ મંદિર
નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો?
જુનાગઢ
વડનગર
તળાજા
સમઢીયાળા
