WorksheetsSS QUIZIZZES 7
Total questions: 21
Worksheet time: 11mins
૧. પ્રત્યેક જનજાતીના સભ્યો કઈ પ્રથાથી એક બીજા સાથે જોડાયેલા હતા ?
કબીલાપ્રથા
ટેકીલા પ્રથા
સમૂહ પ્રથા
જૂથ પ્રથા
૨ . તેરમી અને ચૌદમી સદી દરવમયાન પંજાબમાં કઈ જાવત મુખ્ય હતી
લંઘા -અરર્ધુન
ગોખર
ખોખર - ગખ્ખાર
અહોમ
૩ . પચિમ હિમાલયમાં કઈ જાતી મુખ્ય હતી ?
મિઝો
કુકી
સંથાલ
ગદી - ગડરિયો
૪ . વણજારા જાતીના લોકોનો સમૂહ કયા નામે ઓળખાય છે ?
માલધારી
ગોંડ
ટાંડા
મોડવા
૫. કયા રાજ્યએ હાથીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ?
પંજાબ
ગઢ કતંગા
અર્ધુન
દિલ્લી
૬. હિંદુધર્મના પ્રચારક કોને માનવામાં આવે છે
રામાનુંજાચાર્યા
ગુરુનાનક
તુલસીદાસ
શંકરાચાર્ય
૭. કબીરના કવિતા સંગ્રહનું નામ જણાવો
બીજક
એકેસ્વર
હરરબોલ
મીજક
૮. શિવાજીના ગુરુ કોણ હતા ?
તુકારામ
સંત જ્ઞાનેસ્વર
સમર્થ ગુરુ રામદાસ
સૂરદાસ
૯. હરીબોલનો મંત્ર બંગાળમાં કોને ગુંજતો કયો હતો ?
ચૈતન્યમહાપ્રભુએ
નરસસંહ મહેતા
રામાનંદ
જ્ઞાનેશ્વર
૧૦. કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને રજુ કરે છે ?
સુહરાવર્દી
સુફી શબ્દ
ભક્તિ આંદોલન
ચશ્તી
૧૧. કઈ સંસ્કૃતીને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે ?
તમીલનાડુ
ગોવા
અસમ
કેરલ
૧૨ . પ્રતિવર્ષે ભારતના કયા સ્થળે વિશિષ્ઠ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ?
તમીલનાડુ
કેરલ
ઓરિસા - પૂરી
સિક્કિમ
૧૩. લઠ્ઠમાર હોળી ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
બંગાળ
ગુજરાત
૧૪. લોહરી નો તહેવાર ભારતના કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે ?
શીખ સમુદાય દ્વારા
હિંદુ સમુદાય દ્વારા
પારસી સમુદાય દ્વારા
જેન સમુદાય દ્વારા
૧૫ . સિંધી લોકો પોતાના ઈસ્ટદેવ માને છે ?
મિનેલાલ
માનેલાલ
ઝૂલેલાલ
નંદલાલ
૧૬ . કુચીપુડી નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે
હરિયાણા
મધ્યપ્રદેશ
આંધ્રપ્રદેશ
પંજાબ
૧૭ . નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા મળે છે
નાગરશૈલી
નાગર અને દ્રવિડ શૈલી
દ્રવિડશૈલી
વેસર શૈલી
૧૮ . દક્ષિણમાં મરાઠાઓએ છાપમાર પદ્ધતિ કોના નેતૃત્વ હેઠળ અપનાવી હતી ?
પેશ્વા બાજીરાવ પહેલાએ
મહારાણા પ્રતાપ
છત્રપતિ શિવાજી
પેશ્વા બાલાજી
જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
૨૨ ઓક્ટોમ્બર
૨૯ ડીસેમ્બર
૨૨ નવેમ્બર
૨૪ ડીસેમ્બર
૨૦ ભારતમાં ક્યાં દિવસને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ?
૧૫ એપ્રિલ
24 ડીસેમ્બર
૧૫ માર્ચ
૧૨ માર્ચ
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
2૩ ડીસેમ્બર
24 ઓકટોબર
૨૧ જાન્યુઆરી
24 ડીસેમ્બર
