NEW
Font size
Worksheetsરામનવમી ક્વિઝ -નૌસીલ પટેલ
Total questions: 16
Worksheet time: 8mins
હિંદુ કેલેન્ડર મુજબ શ્રી રામનો જન્મ ક્યારે થયો હતો
ચૈત્ર વદ નોમ
ચૈત્ર સુદ નોમ
આસો સુદ પૂનમ
એક પણ નહિ
શ્રી રામનો જન્મ કયા યુગમાં થયો હતો
ત્રેતા યુગ
સત યુગ
કલિયુગ
દ્વાપર યુગ
પ્રાચીન ગ્રંથ રામાયણના રચયિતા કોણ છે.
વેદ વ્યાસ
વિશ્વામિત્ર ઋષિ
વાલ્મિકી ઋષિ
એક પણ નહીં
દશરથ રાજાને પુત્રોની પ્રાપ્તિ કયો યજ્ઞ કર્યા પછી થઇ.
નવચંડી યજ્ઞ
પુત્રકામેષ્ટી યજ્ઞ
અશ્વ મેઘ યજ્ઞ
એક પણ નહીં
વાલ્મિકીએ રામાયાણ કઇ ભાષામાં લખાયેલ છે.
પ્રાકૃત
સંસ્કૃત
અવધિ
એક પણ મહી
સીતાજીના માતાનું નામ શું હતું
કુંતી1
સુનયના
સુમિત્રા
કૈકેયી
રામના પરમ ભક્ત અને સેવક તરીકે કોને ઓળખવામાં આવે છે
હનુમાન
અંગદ
સુગ્રીવ
એક પણ નહીં
શ્રી રામના પિતાનું નામ શું હતું
દશરથ રાજા
જનક રાજા
અજ રાજા
ધ્રુપતરાજા
રાવણના ક્યા ભાઇને ઉંઘવાનુ વરદાન હતુ
કુંભકર્ણ
મેઘનાથ
વિભીષણ
એક પણ નહિ
સીતાજીના સ્વયંવરમાં વપરાયેલ શિવ ધનુષ જનકરાજાને કોણે આપ્યું હતું
પરશુરામ
શિવ
વિશ્વામિત્ર
ગૌતમ
રામાનંદ સાગર દ્વારા બાનાવેલ ટી.વી. સીરીયલ રામાયણ સૌપ્રથમ ક્યારે પ્રસારીત કરવામાં આવેલ હતી.
1997
1987
1988
1990
શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા
હનુમાન
જાબુંવન
અંગદ
સુગ્રીવ
શ્રી રામના માતાનું નામ શું હતું
કૈકેયી
કૌશલ્યા
સુમિત્રા
સુનયના
સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી.
અયોધ્યાવાસીઓ
લવ-કુશ
રામ
સુગ્રીવ
અયોધ્યા કઈ નદીના કિનારે આવેલ છે.
ગોમતી
ગંગા
સરયુ નદી
નર્મદા
ભારતમા કયો તહેવાર શ્રી રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પાછા આવવાના સન્માનમાં ઉજવવામાં આવે છે.
દિવાળી
દશેરા
નવરાત્રી
હોળી
