wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

હિરેન શર્મા

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભારતેં લોકશાહીનું કયુ સ્વરૂપ સ્વીકાર્યું છે?

a)

લોકશાહી

b)

સંસદીય

c)

રાજકીય

d)

એક પણ નહીં

2.

રાજ્યસભા એ સંસદનું કયુ ગૃહ છે?

a)

ઉપલું

b)

નીચલું

c)

વચ્ચેનું

d)

એક પણ નહીં

3.

સંસદના નીચલા ગૃહ ને શું કહે છે?

a)

રાજય સભા

b)

લોકશાહી

c)

વિધાન સભા

d)

એક પણ નહીં

4.

ભારતમા લોકસભા ના કુલ સભ્યો કેટલા છે?

a)

541

b)

542

c)

545

d)

543

5.

લોકસભામાં ગુજરાતના કેટલા સભ્યો છે?

a)

26

b)

27

c)

28

d)

25

6.

ભારતમાં રાજ્ય સભામા કુલ કેટલા સભ્યો હોય છે?

a)

245

b)

250

c)

256

d)

239

7.

રાજ્યસભામાં ગુજરાત ના કેટલા સભ્યો હોય છે?

a)

10

b)

9

c)

11

d)

12

8.

દરેક સંસદીય મત વિસ્તાર માંથી જે ઉમેદવાર ચુંટાઇ છે તેને શું કહેવામાં આવે છે?

a)

ધારા સભ્ય

b)

Mla

c)

સંસદ સભ્ય

d)

Mlp

9.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે?

a)

અધ્યક્ષ

b)

સભાપતિ

c)

રાષ્ટ્રપતિ

d)

વડાપ્રધાન

10.

કયુ ગૃહ કાયમી ગૃહ છે?

a)

લોકસભા

b)

ધારસભા

c)

રાજ્યસભા

d)

એક પણ નહીં

11.

રાજ્ય સભાનું સંચાલન કરનાર ને શું કહે છે?

a)

સભાપતિ

b)

અધ્યક્ષ

c)

સ્પીકર

d)

એક પણ નહીં

12.

હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપ રાષ્ટ્રપતિ

c)

ધારાસભ્ય

d)

અધ્યક્ષ

13.

લોક સભાનું સંચાલન કરનાર ને શું કહે છે?

a)

અધયક્ષ

b)

ધારાસભ્ય

c)

સંસદ સભ્ય

d)

સભાપતિ

14.

વડાપ્રધાન ની નિમણુક કોણ કરે છે?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

રાષ્ટ્ર પ્રમુખ

d)

ઉપ રાષ્ટ્ર પ્રમુખ

15.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે?

a)

વડાપ્રધાન

b)

મુખ્ય મંત્રી

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

રાજ્યપાલ