wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HIREN SHARMA

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

5 મી સદીમાં મળી આવેલા સિક્કાઓ ને કયા નામે ઓળખવામાં આવે છે

a)

જુના સિક્કા

b)

પ્રાચીન સિક્કા

c)

પંચમાર્ક સિક્કા

d)

એક પણ નહીં

2.

A.D.નો ગુજરાતી મા અર્થ શુ થાય?

a)

ઈસવીસન

b)

ઈસવીસન પૂર્વે

c)

પ્રાચીન સમય

d)

એક પણ નહીં

3.

B. c. e. નું પુરુ નામ કયુ છે.

a)

Bharat century eduacation

b)

Before commom eduaction

c)

Before common era

d)

Before comon elephant

4.

આ ફોટો કઈ ગુફા નો છે?

a)

મ્હેરગઢ

b)

ભીમ બેટ્કા

c)

અજંટૉ ઇલોંરા

d)

એલિફંટૉ

5.

સ્થાયી જીવન થી આદિમાનવ એ એવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી

a)

કૃષિ

b)

પશુપાલન

c)

અનાજ સંગ્રહ

d)

ઉદ્યોગ

6.

રાવી નદીના કિનારે કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે

a)

11

b)

12

c)

13

d)

14

7.

ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું

a)

1

b)

2

c)

3

d)

4

8.

હડપ્પીય સભ્યતા નો કૃષિ ક્રાંતિ નું મથક કયું નગર હતું

a)

લોથલ

b)

મોહેંજો દડો

c)

કાલીબંગન

d)

ધોળાવીરા

9.

માટીના વાસણો પર ચિત્રો દોરવામાં આવતા હતા આવા વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ને શું કહેવામાં આવતા હતા

a)

ટેરાકોટા

b)

ચિત્ર પાત્ર

c)

પોષણ પાત્ર

d)

ધુસર પાત્ર

10.

મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો

a)

કપિલ વસ્તુ

b)

સારનાથ

c)

પાવાપુરી

d)

કુંડ ગામ

11.

આ કોનો ફોટો છે?

a)

ગૌતમ બુદ્ધ

b)

મહાવીર સ્વામી

c)

અશોક

d)

એક પણ નહીં.

12.

ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા

a)

70

b)

80

c)

90

d)

89

13.

મહાવીર સ્વામીએ કેટલા વ્રત નો ઉપદેશ આપ્યો હતો

a)

5

b)

10

c)

15

d)

4

14.

મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા?

a)

પાવા પુરી

b)

કૂશી નારા

c)

સાર નાથ

d)

એકપણ નહીં

15.

પ્રયાગ રાજ મા મળેલ ઈંટ ની દીવાલ કેટલા વર્ષ જૂની છે

a)

1500

b)

2000

c)

2500

d)

3000