NEW
Font size
Worksheetsચાલો જ્ઞાન ચકાસીએ...
Total questions: 12
Worksheet time: 12mins
ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે?
વિષુવવૃત્ત
મધ્ય વૃત
કર્કવૃત્ત
મકરવૃત
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
માઉન્ટ આબુ
માઉન્ટ એવરેસ્ટ
કાંચનજંઘા
ધવલગિરી
ધાનેરા તાલુકો કયાં જિલ્લામાં આવેલ છે?
મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી
બનાસકાંઠા
ભારતનો હિમાલય કયા પ્રકારનો પર્વત છે?
ગેડ
જવાળામુખી
ખંડીય
ઉચ્ચ પર્વત
તાલુકાના વહીવટ વડા કોણ હોય છે?
ટી. પી. ઈ. ઓ.
ટી. ડી. ઓ.
મામલતદાર
મેયર
શેક્સપિયર તરીકે ઓળખાતા કવિ કોણ?
કાલિદાસ
ભવભૂતિ
કવિ બાણ
કવિ માધ
શૂન્યની શોધ કોણે કરી હતી?
બ્રહ્મભટ્ટે
આર્યભટ્ટે
ચરકે
ભાસ્કરાચાર્ય
પંચાયતીરાજ નું અગત્યનું એકમ કોણ છે?
ગામડું
તાલુકો
જિલ્લો
નગર
જૈનધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા?
એકવીસ
ત્રેવીસ
ચોવીસ
ઓગણત્રીસ
લોહસ્તંભનું નિર્માણ કોણે કર્યું હતું?
ચંદ્રગુપ્ત પ્રથમ
ચંદ્રગુપ્ત બીજા
સમુદ્રગુપ્તે
સ્કંદગુપ્તે
ગૌતમ બુદ્ધે કોના વૃક્ષ નીચે ઉપદેશ આપ્યો હતો?
પીપળ
લીમડા
આસોપાલવ
આંબા
રામાયણની રચના કોણે કરી?
વેદવ્યાસે
શ્રીકૃષ્ણ
વાલ્મિકીએ
ઉપરોકત એકેય નહિ
