NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
રાજ્યના મુખ્ય પ્રધાનની શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
રાજ્યપાલ
વડાપ્રધાન
ચીફ જસ્ટિસ
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે ઉત્તરાખંડમાં આવેલ છે, તેનું નામ શું છે?
નદાદેવી
જિમ કોરબેટ
ગંગોત્રી
નીચેનામાંથી ક્યા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?
RAM
ROM
બંને
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
ગોપાલ કૃષ્ણ ગોખલે
શ્રી મદ રાજચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
આંકલાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
તાપી
આણંદ
નવસારી
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.
ગાંધીની લાકડી
ગાંધી ના ચશ્મા
ક્રોસ રોડ
MS Word માં અક્ષરને છોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Topscript
SUperscript
Upperscript
WHO નું પૂરું નામ જણાવો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હેલ્થ ઓર્ગન
વર્લ્ડ હુમન ઓર્ગેઝમ
રુધિરનું પ્રવાહી માધ્યમ ક્યા નામથી ઓળખાય છે?
રુધિર રસ
લસિકા
સિરમ
12+8+5+10+3
38
28
35
