WorksheetsInternational Economics
Total questions: 19
Worksheet time: 13mins
जब कोई एक राष्ट्र किसी एक वस्तु के उत्पादन में कुशल हो तो वह कहेलायेगा.......
જ્યારે કોઈ એક દેશ કોઈ એક વસ્તુના ઉત્પાદનમાં કુશળ હોય તો તે કહેવાય.....
तुलनात्मक लाभ
તુલનાત્મક લાભ
पूर्ण लाभ
પૂર્ણ લાભ
निरपेक्ष लाभ
નિરપેક્ષ લાભ
इनमेसे कोई नहीं
આપેલમાથી કોઈ નહિ
कोनसी संस्था को 'सुलभ कर्ज खिड़की' कहते है?
કોને સુલભ લોન ખિડકી કહેવાય છે?
अंतर्राष्ट्रीय वित्त निगम (IFC)
આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ કોર્પોરેશન
अंतर्राष्ट्रीय मुद्रा कोष (IMF)
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ
अंतर्राष्ट्रीय पुर्ननिर्माण एवं विकास बेंक (IBRD)
આંતરરાષ્ટ્રીય પુનઃ નિર્માણ અને વિકાસ બેંક
अंतर्राष्ट्रीय विकास अधिकरण (IDA)
આંતરરાષ્ટ્રીય વિકાસ બેંક
कोनसा गलत है?
ખોટું કયું છે?
एजवर्थ ---------बोक्स आरेख
એજવર્થ---------બોક્સ રેખા
प्रेबिश सिंगर-------व्यापार शर्त में दीर्धकालीन हास
પ્રેબીશ સિંગર----વ્યાપાર શર્ત લાંબાગાળે હાસ થઇ છે
एजवर्थ------------सीमा शुल्क संघ
એજવર્થ --------જકાત સંઘ
जेकब वाइनर-------सीमा शुल्क संघ
જેકબ વાઈનર ------જકાત સંઘ
बंद अर्थव्यवस्था है....
બંધ અર્થવ્યવસ્થા એટલે...
जिसकी सीमाए दुसरे देश के लिए खुली न हो
જેની સીમાઓ બીજા દેશ માટે ખુલ્લી ના હોય
जो किसी अन्य देश से कोई आर्थिक सम्बन्ध न रखता हो
જે કોઈ અન્ય દેશથી કોઈ આર્થિક સંબંધ ન રાખતો હોય
जो न्यूनतम आंतरराष्ट्रिय व्यापार करता हो
જે ન્યુનતમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતો હોય
इनमेसे कोई नहीं
આપેલમાથી કોઈ નહિ
क्रय शक्ति समता सिद्धांत का प्रतिपादन किया?
સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત કોણે આપ્યો?
रिकार्डो
રિકાર્ડો
मार्शल
માર્શલ
जेकब वाइनर
જેકબ વાઈનર
केसल
કેસલ
आर्थिक एकीकरण के समूह को न्यून से उच्चतर क्रम में व्यवस्थित कीजिये (આર્થિક એકીકરણના સમૂહને ન્યૂન થી ઉચત્તર ક્રમમાં ગોઠવો)
1) मुक्त व्यापार क्षेत्र (મુક્ત વ્યાપાર ક્ષેત્ર)
2) आर्थिक संघ (આર્થિક યુનિયન)
3) साझा बाजार (કોમન બજાર)
4) तटकर संघ (જકાત સંઘ)
1, 4, 3, 2
1, 3, 2, 4
2, 1, 4, 3
1, 3, 4, 2
निम्न लिखित अर्थशास्त्री में से कौन संरक्षणवादी व्यापार निति का मजबुती से समर्थन करते है?
સંરક્ષણવાદી વ્યાપાર નીતિનું સમર્થન કરનાર ....
स्मिथ एवं रिकार्डो
मिल एवं क्रूगमेन
हेमिल्टन एवं मिल
लिस्ट एवं हेमिल्टन
अवमूल्यन से क्या प्रभाव होगा.....
અવમુલ્યનથી શું થશે?
आयात सस्ती होगी
निर्यात सस्ती होगी
भुगतान संतुलन में खराबी
सभी
हेक्सर ओहलीन सिद्धांत के अनुसार आंतरराष्ट्रीय व्यापार उदभव का कारण क्या है?
હેક્સર ઓહલીન સિદ્ધાંત અનુસાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવનું કારણ શું છે?
अभिरुचियाँ
રુચિઓ
टेक्नोलोजी
ટેકનોલોજી
साधन सम्पनता
સાધન વિપુલતા
श्रम खर्च में भिन्नता
શ્રમ ખર્ચમાં તફાવત
अवमूल्यन के परिणाम स्वरूप भुगतान शेषमें सुधार होगा यदी निर्यात एवं आयात की लोचशीलता ......
અવમુલ્યનના પરિણામસ્વરૂપ લેણદેણતુલામાં સુધાર થશે, જો નિકાસ અને આયાતની મૂલ્ય સાપેક્ષતા ....
इकाई से कम हो
એકમથી ઓછી હોય
इकाई से अधिक हो
એકમથી વધુ હોય
शून्य हो
શૂન્ય હોય
पूर्ण बेलोच
સંપૂર્ણ અનપેક્ષ હોય
हेक्सर ओहलीन सिद्धांत की सर्व प्रथम जांच किसने की?
હેક્સર ઓહલીન સિદ્ધાંતની સર્વપ્રથમ ચકાસણી કોણે કરી?
बलासा (બલાસા)
मेकदुगल (મેકડુગલ)
सेम्युल्सन (સેમ્યુલ્સન)
लियोंतिफ (લીયોન્તીફ)
बढ़ती अवसर लागत की अवस्था में .....
વધતાં જતાં વૈકલ્પિક ખર્ચની સ્થિતિમાં...
पूर्ण विशिष्टीकरण करना उचित है
પૂર્ણ વિશિષ્ટિકરણ કરવું હોગ્ય છે
पूर्ण विशिष्टीकरण की जगह आंशिक विशिष्टीकरण करना उचित है
પૂર્ણ વિશિષ્ટિકરણના સ્થાને આંશિક વિશિષ્ટિકરણ કરવું હોગ્ય છે
विशिष्टीकरण नहीं करना चाहिए
વિશિષ્ટિકરણ કરવું જોઈએ નહિ
आंशिक विशिष्टीकरण की जगह पूर्ण विशिष्टीकरण करना उचित है
આંશિક વિશિષ્ટિકરણના સ્થાને પૂર્ણ વિશિષ્ટિકરણ કરવું હોગ્ય છે
भिन्न भिन्न देशोमें एक वस्तु का उत्पादन फलन एक समान रहेता है...यह किसका मानना है?
અલગ અલગ દેશોમાં એક વસ્તુનું ઉત્પાદન વિધેય એક સમાન રહે છે...આ કોનું માનવું છે?
सेम्युल्सन
मिड
हेक्सर-ओहलीन
रिकार्डो
निम्न में से कोनसा सिद्धांत मांग पक्ष की चर्चा करता है?
एडम स्मिथ का निरपेक्ष लाभ सिद्धांत
हेक्सर ओहलीन का व्यापार सिद्धांत
मिल का पारस्परिक मांग का सिद्धांत
सभी
निम्नलिखित मे से कोनसा एक स्वतंत्र व्यापार का लाभ नहीं है?
કયું એક સ્વતંત્ર વ્યાપારનો લાભ નથી?
कुल उत्पादन में वृद्धि
કુલ ઉત્પાદનમાં વધારો
बाजार का विस्तार
બજારનો વિસ્તાર
एकाधिकार पैदा होना
ઈજારનું સર્જન
ग्राहक अधिशेष बढ़ना
ગ્રાહકનો અધિશેષ વધે છે
भुगतान शेष का चालू लेखा सदैव संतुलन में रहेता है....यह विधान....
લેણદેણ તુલાનું ચાલુ ખાતું હમેશાં સમતુલા માં રહે છે, આ વિધાન...
सही है
સાચું છે
गलत है
ખોટું છે
ब्याज की आय रहेती है........
વ્યાજની આવક રહે છે....
चालू लेखा - जमा तरफ
ચાલુ ખાતાની જમા બાજુએ
चालू लेखा - उधार तरफ
ચાલુ ખાતાની ઉધાર બાજુએ
पूंजी लेखा - जमा तरफ
મૂડી ખાતાની જમા બાજુએ
पूंजी लेखा - उधार तरफ
મૂડી ખાતાની ઉધાર બાજુએ
जापान का भारत में किया जाने वाला अल्पकालीन निवेश भारत के भुगतान शेष में कहा आयेगा?
જાપાન દ્વારા ભારતમાં કરવામાં આવેલ ટૂંકાગાળાનું રોકાણ એ ભારતના લેણદેણ તુલામાં કઈ બાજુએ રહેશે?
चालू लेखा - जमा तरफ
ચાલુ ખાતાની જમા બાજુએ
चालू लेखा - उधार तरफ
ચાલુ ખાતાની ઉધાર બાજુએ
पूंजी लेखा - जमा तरफ
મૂડી ખાતાની જમા બાજુએ
पूंजी लेखा - उधार तरफ
મૂડી ખાતાની ઉધાર બાજુએ
आय व्यापार शर्ते किसने दी?
टोसिंग (ટોસિન્ગ)
डोरेन्स (ડોરેન્સ)
जेकब वाइनर (જેકબ વાઈનર)
रोबर्टसन (રોબર્ટસન)
