WorksheetsGeneral knowledge quiz 77
Total questions: 15
Worksheet time: 8mins
દાંડી ગામ કયા જિલ્લામાં આવેલું છે
નવસારી
સુરત
વલસાડ
ભરૂચ
બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો...
1928
1922
1853
1955
આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી
મહાત્મા ગાંધી
રતુભાઇ અદાણી
વલ્લભભાઈ પટેલ
સુરેશ દલાલ
"જય હિન્દ" સૂત્ર કોણે આપ્યું
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
વલ્લભભાઈ પટેલ
યોગ્ય વિકલ્પ
ડાબી
જમણી
ઉપર
નીચે
નીચેના પૈકી કયું સ્થળ સાધુઓના પિયર તરીકે ઓળખાય છે
હિમાચલ
કેદારનાથ
ગીરનાર
અલ્હાબાદ
16 October કયા દિવસ તરીકે ઉજવાય છે
વિશ્વ ગ્રાહક દિન
સાયબર સુરક્ષા દિન
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ ખાદ્ય દિન
તાજેતરમાં મહાત્મા ગાંધીજી ની કેટલામી જન્મ જયંતી ઉજવાય.
૧૫૧
૧૫૫
૧૪૫
૧૫૦
વિશ્વ પાસપોર્ટ ઇન્ડેક્સ કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે
ઓસ્ટ્રેલિયા
ફ્રાંસ
ભારત
ન્યુઝીલેન્ડ
I ran fast ______ I missed the train.
So
While
But
And
હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવાય છે....
૧૫ ઓક્ટોબર
૧૫ સપ્ટેમ્બર
૧૧ નવેમ્બર
૩ ડિસેમ્બર
સંસદના નીચલા ગૃહને શું કહે છે
વિધાન પરિષદ
સચિવાલય
રાજ્ય સભા
લોકસભા
બાંગ્લાદેશના ચલણનુ નામ શું છે
દીનાર
રૂપિયો
ડોલર
ટકા
પવિત્ર નવરાત્રિનો તહેવાર કયા માસમાં ઉજવાય છે
આસો
કારતક
ચૈત્ર
વૈશાખ
કુચીપુડી ક્યાં રાજ્ય નું પ્રખ્યાત નૃત્ય છે..
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
કેરલ
ઉત્તરપ્રદેશ
