Worksheetsધો.12 મનોવિજ્ઞાન આચાર્ય શ્રી મનમોહન સિંહ, ગીતાબેનની શુભેચ્છા
Total questions: 11
Worksheet time: 6mins
માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળો કયું છે?
આનુવંશિકતા
સમૂહ માધ્યમો
સરકાર
કાયદો
વિવિધ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાઈ છે તેને શું કહેવાય?
મનોવલણ
શિક્ષણ
આગાહી
પ્રેરણા
માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ તેમાં પરિવર્તન કરવું પડશે?
કાર્યશૈલી
અનુભવ શૈલી
જીવનશૈલી
વિચાર શૈલી
કયા પ્રકારના મનોભરની સ્થિતિમાં વ્યક્તિ નું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે?
ફાળવો
મધ્યમ
તીવ્ર
આપેલા પૈકી એક પણ નહીં
નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપી હતી?
જેમ્સ પેજ
જે સી કોલમેન
વોરેન
સી.ટી મોર્ગન
આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણો નું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે?
WHO
UNIS
APA
UNO
માતા-પિતા ભાઈ-ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે?
સ્પર્ધા
સંઘર્ષ
વિધાયક મનોવલણ
નિષેધકમનોવલણ
માનવી ના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલો ને શું કહે છે?
મનોવલણ
પૂર્વગ્રહ
અભિસંધાન
સામાજીકરણ
મનોભરને ઉદ્ગમસ્થાન ને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે?
એક
બે
ત્રણ
ચાર
આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે?
હસવું
રડવું
દોડવું
ચાલવું
કયા પ્રકારના મનોભરની સ્થિતિમાં વ્યક્તિ નું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે?
ફાળવો
મધ્યમ
તીવ્ર
આપેલા પૈકી એક પણ નહીં
