wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sagarbhai Desai

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હાઇસ્કૂલ માં પાઠ ના લેખકનું નામ શું છે?

a)

રવિશંકર

b)

ગાંધીજી

c)

મનુબેન ગાંધી

d)

ઝવેરચંદ મેઘાણી

2.

હાઇસ્કૂલ માં પાઠ શામાંથી લેવામાં આવેલ છે?

a)

રખડવાનો આનંદ

b)

મારી હકીકત

c)

હુ ગાંધી

d)

સત્ય ના પ્રયોગો

3.

સ્મરણ શબ્દ નો વિરોધી શબ્દ કયો છે?

a)

વિસ્મરણ

b)

મરણ

c)

વિશ્વાસ

d)

યાદ

4.

હાઇસ્કૂલ માં પાઠ નો સાહિત્ય પ્રકાર કયો છે?

a)

ઉર્મિગીત

b)

નવલિકા

c)

આત્મકથા

d)

સોનેટ

5.

સ્મરણ શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

વિસ્મરણ

b)

યાદ

c)

મરણ

d)

ભૂલી જવું

6.

ગાંધીજી નો જન્મ કયાં થયો હતો

a)

પોરબંદર

b)

અમદાવાદ

c)

જામનગર

d)

બનાસકાંઠા

7.

ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી ની નિશાની છે.આ વિધાન કોનું છે

a)

વિવેકાનંદ

b)

મનુબેન ગાંધી

c)

ગાંધીજી

d)

ઝવેરચંદ મેઘાણી

8.

મારા વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો? અહીં હું એટલે કોણ

a)

ગાંધીજી

b)

નિરંજન

c)

તમે

d)

ગિમી સાહેબ

9.

કેળવણી શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

ભણતર

b)

કેળવવું

c)

કેળું

d)

કાળ

10.

ચીવટ શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

ચિંતા

b)

ચિનગારી

c)

કાળજી

d)

ચાવવું