wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

આ ફોટો કોનો છે

a)

વીર સાવરકર

b)

વાસુદેવ બળવંત ફડકે

c)

ખુદીરામ બોઝ

d)

રામપ્રસાદ બિસ્મિલ

2.

આ ફોટો કોનો છે

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

વીર સાવરકર

c)

ખુદીરામ બોઝ

d)

એક પણ નહીં

3.

અંગ્રેજ સરકારે ફરકે ના માથા માટે કેટલા રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

a)

1000

b)

2000

c)

40000

d)

4000

4.

વીર સાવરકરે કયા નામની સંસ્થા સ્થાપી હતી

a)

મિત્ર મેલા

b)

આશ્રમ

c)

કેવડિયા

d)

એક પણ નહીં

5.

ખુદીરામ બોઝ નો જન્મ ક્યારે થયો હતો

a)

1888

b)

1889

c)

1890

d)

1891

6.

રામપ્રસાદ બિસ્મિલ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો

a)

ગુજરાત

b)

મધ્ય પ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

ઉત્તર પ્રદેશ

7.

આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

અશફાક ઉલ્લાખાન

c)

ભગતસિંહ

d)

એક પણ નહીં

8.

કોર્ટમાં કોણે પોતાના ઘરને જેલ ખાનું બતાવ્યું હતું?

a)

ભગતસિંહ

b)

અશફાક ઉલ્લાખાન

c)

સુખદેવ

d)

ચંદ્રશેખર તિવારી

9.

ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો

a)

1905

b)

1907

c)

1906

d)

1905

10.

શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ ક્યાં થયો હતો

a)

માંડવી

b)

ખેડા

c)

માતર

d)

કપડવંજ

11.

આ ફોટો કોનો છે

a)

કસ્તુરબા

b)

દિવાળીબા

c)

પુતળીબાઈ

d)

મેડમ કામા

12.

હું મીઠું લઈને પસાર થતી હોડીઓની ઉથલાવી દેતો હતો

a)

ખુદીરામ બોઝ

b)

વાસુદેવ બળવંત ફડકે

c)

રામપ્રસાદ બિસ્મિલ

d)

અશફાક ઉલ્લાખા

13.

વિલિયમ વાયલીની ને કોણે ગોળી મારી હત્યા કરી હતી

a)

શ્યામજી કૃષ્ણ વર્મા

b)

ભગતસિંહ

c)

ચંદ્રશેખર આઝાદ

d)

મદનલાલ ધીંગરા

14.

ભગતસિંહ ને ક્યારે ફાંસી આપવામાં આવી હતી

a)

1930

b)

1931

c)

1932

d)

1933

15.

મારી પ્રતિજ્ઞા છે કે હું જીવતેજીવ પકડાઈશ જ નહીં

a)

ચંદ્રશેખર આઝાદ

b)

ભગતસિંહ

c)

વાસુદેવ બળવંત ફડકે

d)

એક પણ નહીં