Worksheetsરામાયણ ગ્રંથ પ્રશ્નો -નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 36mins
Name
Class
Date
1.
રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મિકીનું મુળનામ શુ હતું
4 lines
2.
રાજા દશરથ ના પિતાનું નામ શું હતું
4 lines
3.
ક્યાં કવિએ રામાયણ તમિલ ભાષમાં લખી હતી
4 lines
4.
રામચરિત માનસ ના રચયિતા કોણ હતા
4 lines
5.
રામાયણ માં કેટલા કાંડ છે
4 lines
6.
રામચરિત માનસ નો સુંદરકાંડ કોના કામ પર આધારિત છે
4 lines
7.
ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનાર રાજા ભગીરથના પિતા કોણ હતા
4 lines
8.
રાજા દશરથના કુળગુરુનું નામ શું હતું
4 lines
9.
કૌશિક ઋષિનું રામાયણમાં સમાન્ય નામ શુ હતું.
4 lines
10.
રામાયણ અનુસાર લક્ષમણની માતાનું નામ શું હતું
4 lines
11.
રામાયણ અનુસાર કામધેનુ ગાય કયા ઋષિ પાસે હતી
4 lines
12.
અયોધ્યા ક્યાં રાજ્યની રાજધાની હતી
4 lines
13.
રામાયણ અનુસાર કૈકેયીના પિતાનું નામ શું હતું
4 lines
14.
રાજા દશરથ અને કૌશલ્યની પુત્રીનું નામ શું હતું
4 lines
15.
શ્રીરામ નો જન્મ ક્યાં નક્ષત્રમાં થયો હતો
4 lines
100 %
