NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 15
Worksheet time: 8mins
કોઈ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતી ને શું કહે છે?
આબોહવા
હવામાન
ભેજ
ગરમી
કોઈપણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સરેરાશ જીતીને શું કહે છે?
આબોહવા
હવામાન
ગરમી
ભેજ
આ ફોટો શુ દર્શાવે છે?
હવામાન
આબોહવા
ગ્રીન હાઉસ ઇફેક્ટ
ગ્લોબલ વોર્મિંગ
પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ ને શું કહે છે?
ગ્રીન હૉઉસ અસર
ગ્લોબલ વોર્મિંગ
ગરમી
એક પણ નહીં
આ ફોટો શુ દર્શાવે છે?
ગ્લોબલ વોર્મિંગ
હવામાન
આબોહવા
ગ્રીન હૉઉસ અસર
Cfc નું પુરુ નામ જણાવો
કાર્બન ફ્લોર કાર્બન
ક્લોરો ફ્લોરા કાર્બન
કાર ફર કાર્બન
એક પણ નહીં
છેલ્લાં 100 વર્ષોમાં તાપમાનમાં કેટલા અંશ સે.તાપમાન નો વધારો થયો છે?
6
0.6
7
0.7
Ppm નું પુરુ નામ જણાવો
Past par millin
Past past miter
Past per miniom
Past per million
Wmo નો ગુજરાતી અર્થ શુ થાય?
વિશ્વ હવામાન સંસ્થા
વર્લ્ડ મકાન સંસ્થા
દુનિયા મારી સંસ્થા
એક પણ નહીં
કંઇ સંસ્થા મુજબ 2100મા ગુજરાતમાં લોકોને સ્થળાંતર કરવું પડશે?
ગ્રીન પીચ
ગ્રીન પીસ
ગ્રીન ચીન
ગ્રીન સીન
બ્રાઝીલમા ક્યાં પૃથ્વી સંમેલન ભરાયું હતુ?
રિયો ડી જાનેરો
સ્ટોક હોમ
ડેઃન્મારક
એક પણ નહીં
વિશ્વ મા સરેરાશ નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન વાયુ છોડે છે?
4.0
4.3
4.6
4.5
અમેરીકા નાગરિક કેટલા મેટ્રીક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે?
20.3
20.4
20.5
20.6
1972મા સ્વીડનમા ક્યાં પર્યાવરણ બચાવવા બેઠક મળી?
સ્ટોક
ચેકિઝઃ
સ્ટોક હોમ
બ્રાઝિલ
ભારત નો નાગરિક વાર્ષિક સરેરાશ કેટલા મેટ્રીક ટન કાર્બન છોડે છે?
1.2
1.33
1.3
1.4
