Font size
Worksheetsધોરણ 7 |સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ||નૌસિલ પટેલ ફોરણા શાળા
Total questions: 18
Worksheet time: 9mins
નવી દિલ્લીનું નિર્માણ કઈ પહાડી પર શરૂ કર્યું હતું ?
દેવગીરી
રાયસીન
કાલિઘાટ
અરવલ્લી
અંગ્રેજોએ ક્યારે નવી દિલ્લીનું નિર્માણ કરાવ્યું હતું?
1803
1411
1850
1911
હમીરજી ગોહિલનો પાળિયો ગુજરાતમાં ક્યાં આવેલો છે?
પાલિતાણા
જૂનાગઢ
સોમનાથ
જામનગર
શિલ્પીના મનના ભાવોને પાષાણ ,લાકડા કે ધાતુ પર કંડારીત કરવાની કલા એટલે?
શિલ્પકલા
ચિત્રકલા
હસ્તકલા
સ્થાપત્ય કલા
હોજે કુતુબ તળાવના વચ્ચેના ભાગમાં બનાવવામાં આવેલ બગીચો કયા નામે ઓળખાય છે?
નિશાન બાગ
કુતુબ બાગ
નગીના વાડી
કાંકરિયા બાગ
સાસારામનો મકબરો ક્યાં રાજ્યમાં આવેલો છે?
ઉત્તરપ્રદેશમાં
મધ્યપ્રદેશ
બિહાર
દિલ્લી
ભારતનું 'કાળા પેગોડા' તરીકે કયુ મંદિર ઓળખવામાં આવે છે
સોમનાથ મંદિર
રામ મંદિર
કોનાર્કનું મંદિર
મોઢેરાનું મંદિર
દિલ્લીમાં આવેલ લાલકિલ્લાનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું?
અકબર
ઔરંગઝેબ
જહાંગીર
શાહજહાં
યુનેસ્કોએ 'રાણીની વાવ' ને શેનો દરજ્જો આપેલ છે?
સૌથી મોટી વાવ
સુંદર વાવ
વર્લ્ડ હેરિટેજ સાઇટ
ગુજરાતની શાન વાવ
અડીકડી ની વાવ અને નવઘણ કૂવો ગુજરતમાં કયા આવેલો છે?
અડાલજ
હિંમનગર
જૂનાગઢ
વઢવાણ
રાણીની વાવ ક્યાં આવેલી છે ?
કલોલ
અડાલજ
તારંગા
પાટણ
નીચેનામાંથી કબીરનો કાવ્યસંગ્રહ કયો છે?
પદ્મનાભ
પદક
બીજક
વિનયપત્રિકા
રામચરિતમાનસ અને વિનયપત્રિકા ગ્રંથ નીચેનામાંથી કોને લખ્યા છે?
કબીર
રામાનંદ
સંત તુલસીદાસ
ચૈતન્ય મહાપ્રભુ
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર શુ હતું?
રામમંદિર
વ્રજમંદિર
પંઢરપૂરનું વીઠોબા મંદિર
ગણેશ મંદિર
બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
અકબર-જહાંગીર
મુર્શીદકુલીખાં-અલીવરદીખા
બહાદુરશાહ-શેરશાહ
એક પણ નહીં
કોના સમયમાં ઇરાનના નાદિરશાહે ભારત પર આક્રમણ કર્યું ?
જહાંદાર શાહ
મહંમદ શાહ
બહાદુરશાહ
શેરશાહ
શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
ગુરૂ ગોવિંદસિંહ
ગુરુનાનક
બંદાબહાદુર
રણજીતસિંહ
ઘર -વપરાશ અને વીજળીથી ચાલતા વસ્તુઓ માટે કયો માર્ક પસંદ કરેલો છે?
એગમાર્ક
હોલમાર્ક
આઈ.એસ.આઈ
વુલમાર્ક
