wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આ ફોટો શાનો છે

a)

અશોકનો શિલાલેખ

b)

રાષ્ટ્રમુદ્રા

c)

અભિલેખ

d)

એક પણ નહીં

2.

ઈંડ઼િકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો

a)

વિશાખાદત

b)

કૌટિલ્ય

c)

મેગસ્થનીશ

d)

એક પણ નહીં

3.

સુદર્શન તળાવ કોના દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતું

a)

અશોક

b)

ચંદ્રગુપ્ત મૌર્ય

c)

ચંદ્રગુપ્ત બીજો

d)

પુષ્યગુપ્ત

4.

આ ફોટો શાનો છે?

a)

અશોક નો શિલાલેખ

b)

ચંદ્રગુપ્ત નો શિલાલેખ

c)

મહરોલી નો લોહ સ્તંભ

d)

એક પણ નહીં

5.

વરાહમિહિરે નીચેનામાંથી કયો ખગોળશાસ્ત્ર ને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો

a)

રઘુવંશમ્

b)

મેઘદૂતમ

c)

રઘુવંશમ્ મેઘદુતમ્

d)

બૃહદ સંહિતા

6.

ગુપ્ત શાસન તંત્રમાં વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિને નીચેનામાંથી શું કહેવામાં આવતું હતું

a)

રાજા

b)

મહાબલા અધિકૃત

c)

મહા સંધિ વિગ્રહક

d)

મહા પ્રતિ હાર

7.

હર્ષ વર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવ્યો હતો

a)

મેગેસ્થનીસ

b)

ફહીયાન

c)

હ્યુ એન સંગ

d)

એક પણ નહીં

8.

ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે તેમના અવશેષો રાખવામાં આવતા તેવા અંડાકાર સ્થાપત્ય ને શું કહેવામાં આવતું હતું

a)

સ્તૂપ

b)

ચૈત્ય

c)

વિહાર

d)

ખબર નહીં

9.

મધ્યપ્રદેશમાં કયા સ્થળેથી પાષાણ યુગના સમયની જનજાતિ એ દોરેલા ચિત્રો મળી આવેલ છે

a)

ભીમબેટકા

b)

અજંતા ઈલોરા

c)

એલિફન્ટા

d)

ઓહ્મકારેશવર

10.

સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલા લાખ ગણો મોટો છે

a)

11

b)

12

c)

13

d)

14

11.

સૂર્યમંડળ માં સૌથી મોટો ગ્રહ કયો છે

a)

ગુરુ

b)

શુક્ર

c)

શનિ

d)

યુરેનસ

12.

180 રેખાંશવૃત શુ કહે છે?

a)

ગ્રિનીચ રેખા

b)

આંતર રાષ્ટ્રીય દિનંતર રેખા

c)

કટી બંધ

d)

એક પણ નહીં

13.

પૃથ્વીના આવરણો કેટલા છે

a)

1

b)

5

c)

6

d)

એક પણ નહીં

14.

પૃથ્વીની સપાટીથી ચારે બાજુ વીટળી ને કેટલા કિલોમીટરની ઊંચાઇ સુધી વાતાવરણ

a)

800 થી 1000

b)

80 થી 100

c)

8 થી 10

d)

8000 થી 10000

15.

જે આવરણમાં સજીવ સૃષ્ટિ નો સમાવેશ થાય છે તે આપણને શું કહે છે

a)

વાતાવરણ

b)

મૃદાવરણ

c)

જલાવરણ

d)

એક પણ નહીં