Worksheetsરાષ્ટ્રીય પ્રતીકો આધારિત પ્રશ્નો 2021 /નૌસીલ પટેલ
Total questions: 13
Worksheet time: 13mins
Name
Class
Date
1.
ભારત નું રાષ્ટ્રીય ચલણ ક્યુ છે?
(a)
2.
રૂપિયાનું ચિહ્નન ₹ કઈ કઈ લિપિઓના સંયોજનથી બનેલું છે?
(a)
3.
રૂપિયાના ચિહ્નન ₹ ની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?
(a)
4.
₹ ને રૂપિયાના ચિહ્નન તરીકે ક્યારથી અપનાવેલ છે?
(a)
5.
આપણું રાષ્ટ્રીય સૂક્ષ્મ જીવ ક્યુ છે?
(a)
6.
ભારતના રાષ્ટ્રીય સૂક્ષ્મ જીવની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?
(a)
7.
ભારતનું રાષ્ટ્રીય સરિસૃપ ક્યુ છે?
(a)
8.
આપણું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી ક્યુ છે?
(a)
9.
હાથી ને રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી તરીકે જાહેરાત ક્યારે કરી હતી
(a)
10.
આપનો રાષ્ટ્રીય ધ્વજ કયો છે?
(a)
11.
આપણા રાષ્ટ્રીય ધ્વજનું લંબાઈ પહોળાઈ પ્રમાનમાપ શુ છે?
(a)
12.
આપણા રાષ્ટ્રીય ધ્વજ માં કેશરી રંગ શુ સુચવે છે.
(a)
13.
આપણા રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્ર શુ સૂચવે છે?
(a)
100 %
