NEW
Font size
Worksheetsઅટલ બિહારી વાજપેયી ક્વિઝ નૌસીલ પટેલ
Total questions: 12
Worksheet time: 6mins
અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યારે થયો હતો?
25 ડિસેમ્બર 1924
25 ડિસેમ્બર 1887
25 ડિસેમ્બર 1898
એક પણ નહીં
અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
રાષ્ટ્રીય લોકસેવક દિવસ
રાષ્ટ્રીય સુશાસન દિવસ
રાષ્ટ્રીય કવિ દિવસ
એક પણ નહીં
અટલ બિહારી વાજપેયી શું હતાં?
વૈજ્ઞાનિક, રાજકારણી, કવિ
લેખક, રાજકારણી, કવિ
એક પણ નહીં
અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલ ગઝલ આલ્બમ "નયી દિશા" અને "સંવેદના" ને કોણે સ્વરબદ્ધ કરી હતી
જગજીતસિંઘ
કુમાર સાનુ
મહમદ રફી
લતાજી
અટલ બિહારી વાજપેયી કેટલીવાર ભારતના વડાપ્રધાન બન્યા હતા.
2
3
1
4
પ્રાથમિક અને માધ્યમિક શાળામા બાળકોમા વૈજ્ઞાનિક અભિગમ નિર્માણ થાય તે માટે અટલ બિહારી વાજપેયીના સન્માનમાં શું શરુ કરવામાં આવેલ છે.
લાઇફ સ્કીલ બાળમેળો
અટલ સાયન્સ મ્યુઝીયમ
અટલ ટિંકલિંગ લેબ
એક પણ નહીં
અટલ બિહારી વાજપેયીનું અવસાન ક્યારે થયું હતું
16 ઓગષ્ટ 2018
16 ઓગષ્ટ 2020
એક પણ નહીં
વાજપેયીજીની કવિતા પંક્તિઓ हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पे लिखता मिटाता हूं.. પછી કઇ પંક્તિ આવે છે?
मैं न चूप हूं न गाता हूं
गीत नया गाता हूं
आओ फिर से दिया जलाएं
વાજપેયીજીના વડાપ્રધાન કાર્યકાળ વખતે ભારતે ક્યા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો?
કાશ્મીર યુદ્ધ
તાઇવાન
ગ્લેશિયર
એક પણ નહીં
વાજપેયીજીએ વડાપ્રધાન પદ સંભાળતા ક્યુ પગલું ભરી ભારતની સુરક્ષાને વધારવા સાથે પડોશી દુશ્મન દેશોને સંદેશો આપી દીધો હતો કે અમે તૈયાર છીએ?
મિસાઈલ હૂમલો
પોખરણ ધડાકો
બંને
એક પણ નહીં
વાજપેયીજીને ક્યુ સન્માન પ્રાપ્ત થયેલ છે
પદ્મભૂષણ, શ્રેષ્ઠ સંસદસભ્ય
ભારતરત્ન
લોકમાન્ય તિલક ખિતાબ, પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
આપેલ તમામ
વાજપેયીજી કુલ કેટલી વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં?
6
9
10
4
