wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9. આપણું ઘર પૃથ્વી - 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મને ઓળખો : હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું.

a)

બુધ

b)

શુક્ર

c)

મંગળ

d)

ગુરુ

2.

નીચેનામાંથી કયો ગ્રહ નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે ?

a)

ગુરુ

b)

શુક્ર

c)

શનિ

d)

મંગળ

3.

નીચેનામાંથી કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો છે ?

જે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે

a)

બુધ

b)

ગુરુ

c)

મંગળ

d)

શુક્ર

4.

પૃથ્વી પરથી કયો ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે ?

a)

મંગળ

b)

ગુરુ

c)

બુધ

d)

યુરેનસ

5.

નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે ?

a)

બુધ

b)

પૃથ્વી

c)

શુક્ર

d)

મંગળ

6.

મને ઓળખો : હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું.

a)

બુધ

b)

મંગળ

c)

શુક્ર

d)

ચંદ્ર

7.

કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે ?

a)

નેપ્ચ્યૂન

b)

યુરેનસ

c)

ગુરુ

d)

શનિ

8.

નીચેના કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુપરિવર્તન થતું જોવા મળે છે ?

a)

યુરેનસ

b)

ગુરુ

c)

નેપ્ચ્યૂન

d)

શનિ

9.

પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?

a)

દિવસ - રાત ના થાય.

b)

પૃથ્વીના જે ભાગમાં અંધારું હોય ત્યાં અંધારું જ રહે.

c)

પૃથ્વીના જે ભાગમાં અજવાળું હોય ત્યાં અજવાળું જ રહે.

d)

આપેલ તમામ.

10.

મને ઓળખો : હું ભીમકાય ગ્રહ તરીકે પણ ઓળખાઉં છું.

a)

ગુરુ

b)

શનિ

c)

શુક્ર

d)

મંગળ