wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો .?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષની છાલ

d)

ચામડું

2.

નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી .

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

ભોજપત્રો

d)

વાહનો

3.

નીચેનામાથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણો

c)

કાપડ પરના લખાણો

d)

વૃક્ષના પત્ર પર લખેલ લખાણ

4.

ભોજપત્રો કે તડપત્રો ક્યાથી મળી રહે છે ?

a)

વિહારો

b)

મંદિરો

c)

મઠો

d)

આપેલા તમામ

5.

અભિલેખો પર કઈ બાબતો કોતરાતી હતી ?

a)

રાજાના આદેશો

b)

દાનની

c)

વહીવટી તંત્ર

d)

આર્થિક

6.

વર્તમાન સમયમાં અભિલેખગારો કોણ સાચવે છે ?

a)

સરકાર

b)

શાળાઓ

c)

ઉધોગપતિઓ

d)

રાજાના વંશજો

7.

કયા પર્વત પરથી ભૂર્જ નામનું વૃક્ષ મળી આવ્યું ?

a)

ગિરનાર

b)

આબુ

c)

હિમાલય

d)

અરવલ્લી

8.

સિક્કા ,મહોર અને ઓજારો જેવા સ્ત્રોતોને આધારે કોના વિશે જાણી શકાય છે ?

a)

ફિલ્મો

b)

ઇતિહાસ

c)

દેશ -વિદેશ

d)

સમય

9.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?

a)

શૈત્રુંજય

b)

આબુ

c)

પાલિતાણા

d)

કોબા

10.

ઇસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે .......

a)

AD

b)

BCE

c)

CE

d)

BK