wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષક સજ્જતા પ્રેક્ટિસ ટેસ્ટ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણથી પિરીયડ પદ્ધતિ અમલમાં આવે છે

a)

ધો.6

b)

ધો.5

c)

ધો.8

d)

ધો.3

2.

વિદ્યાર્થીઓના રચનાત્મક મૂલ્યાંકન માં વધુ માં વધુ કેટલા માર્ક કરવાનું હોય છે

a)

40

b)

20

c)

80

d)

100

3.

વાર્ષિક પરિણામ પત્રક કરવા ક્યા પત્રકનો ઉપયોગ કરશો

a)

B

b)

C

c)

A

d)

F

4.

CCE નું ફુલ ફોર્મ શું થાય

a)

Comprehensive and continue Evaluation

b)

Command and current evaluation

c)

Continues and comprehensive evaluation

d)

Command and control unit

5.

દ્વિજ અને ઈવા ક્યા વાર્તાના પાત્રો છે

a)

વાર્તા રે‌ વાર્તા

b)

લપ લપ યો

c)

ડોશીમા ની દીકરી

d)

પ્યારા પિલ્લુ

6.

સંસ્કૃત ભાષાનું શિક્ષણ કયા ધોરણથી આપવામાં આવે છે

a)

5

b)

6

c)

4

d)

7

7.

મહેનતનો રોટલો પાઠ ના લેખક કોણ છે

a)

પન્નાલાલ પટેલ

b)

સુરેશ દલાલ

c)

મણિશંકર રત્નજી ભટ

d)

નર્મદ

8.

ધોરણ 3 થી 5 વ્યક્તિત્વ વિકાસ બન્ને સત્ર થઇ કુલ કેટલા ગુણ નું હોય છે

a)

400

b)

200

c)

150

d)

100

9.

ગુજરાતમા સૈનિક સ્કુલ ક્યાં આવેલી છે

a)

બાલાછડી

b)

વડોદરા

c)

સણોસરા

d)

ભાવનગર

10.

જવાહર નવોદય પરીક્ષા કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે?

a)

b)

c)

d)

11.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નું માળખું છે

a)

5+4+4+3

b)

5+3+3+4

c)

3+2+5+4

d)

8+2+2+3

12.

શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ હતા

a)

પાવલોવ

b)

સ્કિનર

c)

ગાંધીજી

d)

ટાગોર