wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

318 NMMS સાવિ ભાગ6

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ઇંગ્લેન્ડના ક્યાં રાજપુરુષે 1857 ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?

a)

જ્યોર્જ નેલ્સન

b)

સર વિલિયમ્સ

c)

ડીઝરાયલી

d)

સર થમસ રો

2.

અંગ્રેજી શાસન દરમિયાન નીચેના પૈકી ક્યાં શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો?

a)

દિલ્હી

b)

ઉજ્જૈન

c)

પટણા

d)

કંડલા

3.

નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે?

a)

કોલકાતા

b)

અમદાવાદ

c)

મુંબઈ

d)

વિશાખાપટ્ટનમ

4.

સુરત શહેર વસ્ત્ર ઉપર ક્યાં કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?

a)

રંગકામ

b)

જરીકામ

5.

ઈસવીસન 1803 માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીત્યું હતું?

a)

પૃથ્વીરાજ ચૌહાણ

b)

શીખ

c)

મુગલ

d)

મરાઠા

6.

અંગ્રેજોને નવી દિલ્હી નું નિર્માણ કરતાં કેટલા વર્ષ લાગ્યા હતા?

a)

5

b)

20

7.

અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી?

a)

મદુરાઈ

b)

ઢાકા

c)

આગરા

d)

સુરત

8.

ભારતના કારીગરો ક્યાં ફૂલોનો ઉપયોગ કરીને કપડા ને રંગવાનું કામ કરતા હતા?

a)

ગુલમોહર

b)

જાસુદ

c)

ગુલાબ

d)

કેસુડા

9.

ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં ઉદ્યોગમાં થઈ હતી?

a)

કાપડ

b)

પરિવહન

c)

લોખંડ પોલાદ

d)

શણ

10.

ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી?

a)

મદુરાઈ

b)

કોઇમ્બતુર

c)

અમદાવાદ

d)

મુંબઈ

11.

અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું?

a)

ઓસાકા

b)

ન્યુ કાસલ

c)

ગ્લાસગો

d)

માન્ચેસ્ટર

12.

મહારાષ્ટ્રમાં ક્યાં સ્થળે ભાતીગળ મનમોહન સાડીઓની કિનારી બનાવવાનું વણાટ કામ થતું હતું?

a)

નાગપુર

b)

કોલ્હાપુર

c)

સોલાપુર

d)

મદુરાઈ

13.

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?

a)

વિનોબા ભાવે

b)

રવિશંકર મહારાજ

c)

જવાહરલાલ નહેરુ

d)

મહાત્મા ગાંધી

14.

સાકચી આજે ક્યાં શહેર તરીકે ઓળખાય છે?

a)

ભિલાઈ

b)

સંભલપુર

c)

ભદ્રાવતી

d)

જમશેદપુર