wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

1.રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા ?

a)

પુલકેશી બીજો

b)

હર્ષવર્ધન

c)

મિહિરભોજ

d)

અશોક

2.

બુંદેલખંડનુ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયુ હતું ?

a)

જેજાકભુક્તિ

b)

પ્રતિહારો

c)

ચાલુક્ય

d)

ઉજ્જ્યનિ

3.

માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

a)

કુમારપાળ

b)

ભોજ

c)

સિયક

d)

મુંજ

4.

આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું ?

a)

ચંદેલ વંશનુ

b)

પરમાર વંશનુ

c)

પ્રતિહાર વંશનુ

d)

પાલ વંશનુ

5.

રાણી ની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?

a)

ચાવડા વંશ

b)

વાઘેલા વંશ

c)

પરમાર વંશ

d)

સોલંકી વંશ

6.

રાણીની વાવ કોણે બંધાવી હતી ?

a)

મીનળદેવીએ

b)

ઉદયમતીએ

c)

વનરાજ ચાવડાએ

d)

પૃથ્વીરાજ ચૌહાણે

7.

રાણીની વાવ ક્યાં આવેલી છે ?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

સુરત

d)

પાલનપુર

8.

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાઙ પાટણની સ્થાપના કરી હતી?

a)

તાપી

b)

મહી

c)

સાબરમતી

d)

સરસ્વતી

9.

વાઘેલા વંશના છેલ્લાો શાસક કોણ હતો?

a)

અર્જુન દેવ વાધેલા

b)

વિશળદેવ વાઘેલા

c)

સારંગદેવ

d)

કર્ણદેવ વાધેલા

10.

ક્યાં શાસકોના સમયગાળાને ગુજરાતમાં રાજપૂત શાસન નો સુવર્ણકાળ ગણવામાં આવે છે ?

a)

ચાવડા વંશ

b)

પરમાર વંશ

c)

સોલંકી વંશ

d)

વાઘેલા વંશ

11.

સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

a)

વનરાજ ચાવડાએ

b)

હેમચંદ્રાચાર્યએ

c)

કુમારપાળે

d)

ઉડાયમતીએ

12.

ચેર રાજ્ય નું બીજું નામ શું છે ?

a)

આંધ્ર પ્રદેશ

b)

કર્ણાટક

c)

ગુજરાત

d)

કેરલ