wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન -mcq -નૌસીલ પટેલ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત પ્રાચીન .........ધરાવતો દેશ છે

a)

સભ્યતા

b)

સંસ્કૃતિ

c)

વારસો

2.

ભારતના પ્રાચીન ગ્રંથ .........માં ભારત વિશે ભારતવર્ષ શબ્દોનો ઉપયોગ થયો છે.

a)

શિવપુરાણ

b)

ગરુડ પુરાણ

c)

વિષ્ણુપુરાણ

3.

ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં .........મુ સ્થાન ધરાવે છે?

a)

સાતમું

b)

છઠ્ઠ

c)

પાંચમું

4.

ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ...........મુ સ્થાન ધરાવે છે?

a)

બીજું

b)

પ્રથમ

c)

ચોથું

5.

પ્રકૃતિ ,પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ?

a)

સાંસ્કૃતિક

b)

પ્રાકૃતિક

c)

બંને

6.

પાટણ શહેરમાં ક્યુ તળાવ આવેલું છે

a)

મુનસર તળાવ

b)

મલાવ તળાવ

c)

બિંદુ તળાવ

d)

સહસ્ત્ર લિંગ તળાવ

7.

વડનગરમાં કયો તહેવાર ઉજવાય છે?

a)

સૂર્યમંદિર તહેવાર

b)

તાના રીરી

c)

જૈન મંદિર તહેવાર

8.

ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવાય છે

a)

પાટણ

b)

મોંઢેરા

c)

વડનગર

d)

શામળાજી

9.

ભાવનગર જિલ્લામાં ક્યુ જૈનધર્મનું પવિત્ર સ્થળ આવેલું છે

a)

દેલવાડા

b)

મહુવા

c)

પાલીતાણા

d)

મહુડી

10.

વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના કયા જગલમાં જોવા મળે છે

a)

બરડા

b)

ગીર

c)

ડેડીયાપાડા