wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બંધારણ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતના બંધારણના કયા ભાગ ભારતનો megnakarta કહેવામાં આવે છે?

a)

ભાગ 1

b)

ભાગ 3

c)

ભાગ 4

d)

ભાગ 2

2.

રાઇટ ટુ એજ્યુકેશન કાયદાનો અમલ ક્યારથી થયો?

a)

1એપ્રિલ 2009

b)

1એપ્રિલ 2010

c)

1એપ્રિલ 2012

d)

1ઑક્ટોબર 2010

3.

ભારતીય બંધારણ મુજબ કેટલા વર્ષથી ઓછી વયના બાળકોને જોખમી કાર્ય માં જોડી શકાય નહીં?

a)

18

b)

15

c)

17

d)

14

4.

મૂળભૂત ફરજો કેટલી છે?

a)

9

b)

11

c)

12

d)

13

5.

બાળકોને શોષણ વિરોધી અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે?

a)

21મો

b)

23મો

c)

19મો

d)

24મો

6.

કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો ને બંધારણમાં જોડવામાં આવી?

a)

સ્વર્ણસિંહ સમિતિ

b)

નેહરુ સમિતિ

c)

દવે સમિતિ

d)

વર્મા સમિતિ

7.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો છે?

a)

19A

b)

23A

c)

21A

d)

20A

8.

બંધારણમાં પ્રસ્તાવના નો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

a)

બ્રિટન

b)

આફ્રિકા

c)

અમેરિકા

d)

ફ્રાન્સ

9.

કટોકટી ની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે?

a)

જાપાન

b)

કેનેડા

c)

જીનીવા

d)

જર્મની

10.

સૌને કાયદાનું સમાન રક્ષણ એવો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

a)

રશિયા

b)

અમેરિકા

c)

બ્રિટન

d)

જાપાન