wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G.K

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કુલ કેટલા વેદ છે ?

a)

7

b)

2

c)

3

d)

4

2.

ભારતના પ્રધાનમંત્રી કોણ છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

મનમોહનસિંહ

c)

આનંદીબેન પટેલ

d)

વિજય રૂપાણી

3.

ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

મનમોહનસિંહ

c)

આનંદીબેન પટેલ

d)

વિજય રૂપાણી

4.

આપણા દેશનું પાટનગર કયું છે ?

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

ગાંધીનગર

d)

કોલકાતા

5.

આપણા રાજ્યનું પાટનગર કયું છે ?

a)

દિલ્હી

b)

સુરત

c)

ગાંધીનગર

d)

અમદાવાદ

6.

ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન ક્યું છે ?

a)

સાપુતારા

b)

માઉન્ટ આબુ

c)

જુનાગઢ

d)

મહાબળેશ્વર

7.

ભારત દેશના નકશામાં ગુજરાત રાજ્ય કઈ દિશામાં આવેલું છે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

8.

નર્મદા નદી કયા રાજ્ય માંથી ગુજરાતમાં આવે છે ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર

d)

ઉત્તરપ્રદેશ

9.

આપણે ક્યારે પ્રજાસત્તાક દિન ઊજવીએ છીએ ?

a)

26 મી જાન્યુઆરી

b)

15 મી ઓગસ્ટ

c)

2 જી ઓક્ટોબર

d)

30 મી સપ્ટેમ્બર

10.

આપણે ક્યારે સ્વાતંત્રદિન ઊજવીએ છીએ ?

a)

26 મી જાન્યુઆરી

b)

15 મી ઓગસ્ટ

c)

2 જી ઓક્ટોબર

d)

30 મી સપ્ટેમ્બર