wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કોરોના વાઈરસ જાગૃતિ કવીઝ

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કોરોનાની બિમારી શેના દ્વારા ફેલાય છે ?

a)

બેક્ટેરીયા

b)

ફૂગ

c)

વાઈરસ

d)

ઉપરના તમામ

2.

દુનિયામાં કોરોના વાઈરસની બિમારી કયાં દેશમાંથી ફેલાઈ છે ?

a)

ઈરાન

b)

બ્રિટશ

c)

અમેરિકા

d)

ચીન

3.

નીચેનું કયુ વિધાન કોરોના બિમારી માટે ખોટું છે ?

a)

ભીડવાળી જગ્યાએ ભેગા ન થવું.

b)

વારંવાર સાબુથી હાથ ધોવા.

c)

લગ્ન પ્રસંગે જવું.

d)

ઘરે રહેવું.

4.

કોરોના વાઈરસ માટે કયું વિધાન સાચું નથી.

a)

સંક્રમિત વ્યક્તિ સાથે ફોન પર વાત કરવાથી કોરોના ફેલાય છે.

b)

સંક્રમિત વ્યક્તિ દ્વારા છીંક ખાવાથી ફેલાય.

c)

જયારે પણ બહાર જઈએ એટલે માસ્ક પહેરી જ જવું.

d)

ધરની દરેક વસ્તુને સેનેટાઈઝ કરવી.

5.

કોરોના વાઈરસના સંક્રમણથી શરીરના કયા અંગને સૌથી વધારે નુકશાન થાય છે ?

a)

હ્રદય

b)

મગજ

c)

ફેફસાં

d)

કિડની

6.

કોરોના વાઈરસની સાવચેતી માટે કઈ બાબત જરૂરી છે ?

a)

માસ્ક પહેરવાનું ટાળવું.

b)

છીંક આવે તો મોં ઉપર રૂમાલ ન રાખવો.

c)

સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

d)

ટોળુંવળી બેસવું.

7.

કોરોના વાઈરસ જાગૃતિ અન્વયે સરકારશ્રી દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ?

a)

STAY HOME STAY SAFE

b)

AAROGYA SETU

c)

BE HEALTHY

d)

NONE OF THEM

8.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ કોણ છે ?

a)

અશ્વિની કુમારસાહેબ

b)

શિવનંદ ઝા સાહેબ

c)

વિજય નેહરા સાહેબ

d)

જયંતિ રવી મેડમ

9.

કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી કોના દ્વારા જાહેર કરવામાં આવી છે?

a)

ચીન

b)

અમેરિકા

c)

ડબ્લ્યુ.એચ.ઓ.

d)

ભારત