wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Assessment

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

‘સૂરજ’ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ….

a)

ચાંદો

b)

રવિ

c)

અનલ

d)

વાયુ

2.

‘અરવિંદ’ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે?

a)

પુષ્પ

b)

કુસુમ

c)

કમળ

d)

સુમન

3.

‘કોમળ’ શબ્દનો વિરોધી શબ્દ કયો છે?

a)

ઢીલું

b)

પોચું

c)

કઠોર

d)

નમ્ર

4.

‘દૂર’ શબ્દનો વિરોધી શબ્દ છે…..

a)

નજીક

b)

કરીબ

c)

કને

d)

બાજુમાં

5.

ભાષામાં રહેલા અર્થ કે ભાવોને સમજવા _____________ ઉપયોગ થાય છે.

a)

સંજ્ઞાનો

b)

સર્વનામનો

c)

ક્રિયાનો

d)

વિરામ ચિહ્નોનો

6.

વિરામ ચિહ્નો ભાષાને _____________ પ્રદાન કરે છે.

a)

વક્રતા

b)

સુંદરતા

c)

જટિલતા

d)

મક્કમતા

7.

‘મારી પાસે લાલ પીળા ગુલાબી અને સફેદ રંગના પુષ્પો છે.’ આ વાક્યમાં ક્યા વિરામ ચિન્હનો ઉપયોગ

થાય?

a)

પૂર્ણ વિરામ

b)

પ્રશ્ન ચિહ્ન

c)

અલ્પવિરામ

d)

ઉદ્દગાર ચિહ્ન

8.

છોડથી વૃક્ષ થવા માટે કઈ ઊર્જાની જરૂર પડે છે?

a)

અણુ ઊર્જા

b)

સૂર્ય ઊર્જા

c)

જૈવભાર ઊર્જા

d)

વિદ્યુત ઊર્જા