wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CHAMPION OF MITHIROHAR

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

2000 રુપિયાની ચલણી નોટ પર કોનું ચિત્ર છે?

a)

રાણકી વાવ

b)

મંગળયાન

c)

કોર્ણાકનું સૂર્ય મંદીર

d)

ઇલોરાની ગુફા

2.

કોર્ણાકનું સૂર્ય મંદિર કઇ ભારતીય ચલણી નોટ પર ચિત્ર અંકિત કરેલું હોય છે?

a)

10 રૂપિયાની

b)

50 રુપિયાની

c)

500 રૂપિયાની

d)

2000 રૂપિયાની

3.

"માતૃભાષા ગૌરવ દિન" કઇ તારીખે ઉજવાય છે?

a)

2 ફેબ્રુઆરી

b)

28 ફેબ્રુઆરી

c)

10 ફેબ્રુઆરી

d)

21 ફેબ્રુઆરી

4.

"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ક્યારે ઉજવાય છે?

a)

18 ફેબ્રુઆરી

b)

10 ફેબ્રુઆરી

c)

28 ફેબ્રુઆરી

d)

1 ફેબ્રુઆરી

5.

500 રૂપિયાની નોટ પર શાનું ચિત્ર હોય છે?

a)

ઇલોરાની ગુફા

b)

હમ્પી રથનું મંદિર

c)

કોર્ણાકનું સૂર્ય મંદિર

d)

રાણકી વાવ

6.

"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" એ કયા મહાપુરૂષની જન્મ જ્યંતી છે?

a)

ડો.વિક્રમ સારાભાઇ

b)

ડો.સી.વી.રામન

c)

હરગોવિંદ ખુરાના

d)

કલ્પના ચાવલા

7.

25 ફેબ્રુઆરીએ ક્યા મહાપુરૂષની જન્મ જ્યંતી છે?

a)

મહાદેવભાઇ દેસાઇ

b)

મોરારજી દેસાઇ

c)

રવિશંકર મહરાજ

d)

શંકર મહરાજ

8.

100 રુપિયાની નોટ પર કોનુ ચિત્ર હોય છે?

a)

સૂર્ય મંદિર

b)

લાલ કિલ્લો

c)

રાણકી વાવ

d)

હમ્પિ રથનું મંદિર

9.

"શાહબુદીન રાઠોડ"ને ક્યા ક્ષેત્રે ભારત સરકાર તરફથી "પદ્મ શ્રી"એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?

a)

સંગીત

b)

સાહિત્ય અને શિક્ષણ

c)

ચિકિત્સા

d)

કલા

10.

"નારાયણ જોષી"ને ક્યા ક્ષેત્રે "પદ્મ શ્રી"એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?

a)

ચિકિત્સા

b)

સંગીત

c)

કલા

d)

સાહિત્ય અને શિક્ષણ